TV ની 'સંસ્કારી વહૂ'નો બિકીની અવતાર, PHOTOS જોતાં જ ઉડી જશે હોંશ

ટીવી સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં જોવા મળી અભિનેત્રી શ્વેતા તિવારીની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.

નવી દિલ્હી: ટીવી સીરિયલ 'મેરે ડેડ કી દુલ્હન'માં જોવા મળી અભિનેત્રી શ્વેતા તિવારીની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. શ્વેતાએ બિકીનીમાં ઘણા ફોટોઝ ક્લિક કર્યા છે. શ્વેતા તિવારી આ તસવીરોમાં ખૂબ હોટ જોવા મળી રહી છે. જુઓ શ્વેતા તિવારીની ફોટોઝ...

કાતિલાના પોઝ આપતી જોવા મળી શ્વેતા તિવારી

1/5
image

સ્વિમિંગ પૂલની અંદર જ શ્વેતા તિવારી જોરદાર કાતિલાના પોઝ આપતી જોવા મળી છે. શ્વેતા તિવારીની તસવીરો પર ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. (ફોટો સાભાર: તમામ તસવીરો શ્વેતા તિવારીના ઇંસ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે)

પાણીમાં છબછબિયા કરતી જોવા મળી શ્વેતા તિવારી

2/5
image

સ્વિમિંગ પૂલની અંદર જ શ્વેતા તિવારી છબછબિયા કરતી જોવા મળી છે. શ્વેતા તિવારીની આ તસવીરોથી સ્પષ્ટ થાય છે કે તેમણે પુત્રી પલક તિવારીની કંપનીમાં ખૂબ મસ્તી કરી છે. 

સ્વિમિંગ પૂલ પાસે સનબાથ લેતી જોવા મળી શ્વેતા તિવારી

3/5
image

શ્વેતા તિવારી સ્વિમિંગ પૂલના કિનારે સનબાથ લેતી જોવા મળી. આ દરમિયાન તેમની પુત્રી પલક તિવારીએ તેમના ઘણા બધા ફોટા લીધા. 

શ્વેતા તિવારીની મસ્તી

4/5
image

બિકીની સાથે કાળા ચશ્મા પહેરી શ્વેતા તિવારીએ દરેકને પોતાના દિવાના બનાવી દીધા છે. 

બિકીની પહેરી શ્વેતા તિવારીએ ઉડાવ્યા બધાના હોશ

5/5
image

ટીવીની સંસ્કારી બહુમાંથી એક શ્વેતા તિવારી બિકીની પહેરીને દરેકના હોશ ઉડાવી દીધા છે.