Share Market: નિફ્ટીએ રચ્યો ઈતિહાસ, પહેલીવાર આ લેવલ પાર, સેન્સેક્સે પણ તોડ્યો રેકોર્ડ

સેન્સેક્સમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે ફરી તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચી ગયો અને નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ આજે 66656.21ની ટોચે પહોંચ્યો હતો. આ હવે સેન્સેક્સની નવી ઓલ ટાઈમ હાઈ બની ગઈ છે.

1/5
image

Share Market Update:  સેન્સેક્સમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે ફરી તેની સર્વકાલીન ઉંચી સપાટીએ પહોંચી ગયો અને નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ આજે 66656.21ની ટોચે પહોંચ્યો હતો. આ હવે સેન્સેક્સની નવી ઓલ ટાઈમ હાઈ બની ગઈ છે.

2/5
image

શેરબજારમાં છેલ્લા ઘણા દિવસોથી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી સતત તેમના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી રહ્યા છે. આ દરમિયાન ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીએ તેમની સર્વકાલીન ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. આ સાથે નિફ્ટી પણ નવા સ્તરે પહોંચી ગયો છે. નિફ્ટીએ 19700ની સપાટી વટાવી દીધી છે. આ સાથે સેન્સેક્સે આજે બજારમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો દર્શાવ્યો હતો.

3/5
image

સેન્સેક્સમાં આજે જોરદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ આજે ફરી તેની સર્વકાલીન ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો અને નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ આજે 66656.21ની ટોચે પહોંચ્યો હતો. આ હવે સેન્સેક્સની નવી ઓલ ટાઈમ હાઈ બની ગઈ છે. આ સાથે, સેન્સેક્સે અંતે 529.03 પોઈન્ટ (0.80%) નો વધારો દર્શાવ્યો અને 66589.93 ના સ્તર પર બંધ થયો.

4/5
image

આ સાથે જ નિફ્ટીએ પણ આજે ઈતિહાસ રચ્યો હતો. નિફ્ટી આજે પ્રથમ વખત 19700 ની ઉપર બંધ રહ્યો હતો અને તે પણ પ્રથમ વખત આ સ્તરને સ્પર્શ્યો હતો. નિફ્ટીમાં હવે 19731.85ની નવી ઓલ ટાઈમ હાઈ સપાટી છે. આ સાથે નિફ્ટી આજે 100 પોઈન્ટથી વધુ ઝડપી જોવા મળ્યો હતો. નિફ્ટી આજે 146.95 પોઈન્ટ (0.75%)ના વધારા સાથે 19711.45 ના સ્તર પર બંધ રહ્યો હતો.

5/5
image

આજે બજારમાં અનેક શેરોમાં તેજી જોવા મળી હતી. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, વિપ્રો, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બૅન્ક આજે નિફ્ટીમાં ટોચ પર હતા. આ સિવાય હીરો મોટોકોર્પ, ઓએનજીસી, ભારતી એરટેલ, ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ સ્ટીલ ટોપ લુઝર્સમાં હતા. બીજી તરફ, BSE મિડકેપ 0.3 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 1 ટકા ઝડપી બતાવ્યો હતો.