Stock Market: તમારી પાસે છે આ 6 Super Stocks? તો આ સપ્તાહે થશે તગડી કમાણી, જાણો કઈ રીતે

Stock Market Update: શેર બજારમાં ટ્રેડિંગ, લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ, ઈન્ટ્રાડે, ડિવિડન્ટ અને બોનસ સહિત અનેક પ્રકારે તમે કમાણી કરી શકો છો. એમાંય કેટલાંક કંપનીઓ અથવા ગર્વમેન્ટ શેરમાં પણ અમુક સમયે સારી કમાણીને કારણે પોતાના ગ્રાહકોને જાળવી રાખવા અને નવા રોકાણકારોને આકર્ષવા માટે ડિવિડન્ટ તરીકે રૂપિયા અને બોનસ તરીકે શેરની સામે બીજા શેર આપવામાં આવે છે. 

1/8
image

જો તમારી પાસે પણ આ 6 કંપનીઓના શેર હોય તો તમે પણ આ સપ્તાહે બની શકો છો માલામાલ. જાણો કયા શેરની સામે મળશે કેટલું ડિવિડન્ટ....

જેની પાસે આ 6 Stocks હશે તેની થઈ જશે ચાંદી-ચાંદી! આ સપ્તાહે થશે મોટી કમાણી, જાણો કઈ રીતે

2/8
image

1) ઓઈલ ઈન્ડિયા (Oil India Limited)

3/8
image

અંતરિમ ડિવિડન્ટ - 8.5 રૂપિયા પ્રતિ શેર મળશે. જે તમને ફાયદો કરાવશે.

2) ટીવીએસ (TVS Motor)

4/8
image

ટીવીએસ પણ અંતરિમ ડિવિડન્ટ- 4.5 રૂપિયા પ્રતિ શેર આપી શકે છે. 

3) કેસ્ટ્રોલ ઈન્ડિયા (Castrol India)

5/8
image

કેસ્ટ્રોલ ઈન્ડિયા પણ ડિવિડન્ટ- 4.5 રૂપિયા પ્રતિ શેર આપી શકે છે. 

4) પતંજલિ ફૂડ્સ (Patanjali Foods)

6/8
image

અંતરિમ ડિવિડન્ટ- 6 રૂપિયા પ્રતિ શેર

5) બીઈએલ (BEL)

7/8
image

ડિવિડન્ટ- 0.7 રૂપિયા પ્રતિ શેર

6) પીએફસી (PFC)

8/8
image

ડિવિડન્ટ- 3 રૂપિયા પ્રતિ શેર