Sakshi Chopra Photos: બ્રાલેટ પહેરી મુંબઇના માર્ગો પર નિકળેલી આ હસીના જોતા રહી લોકો, પેન્ટ એટલું ટાઇટ હતું કે...

Sakshi Chopra Spotted: 24 વર્ષની રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપડા હંમેશા પોતાના કપડાંના લીધે લાઇમલાઇટમાં રહે છે. આ વખતે પણ કંઇક એવું જ થયું. સાક્ષી ચોપડા જેવી જ મુંબઇના માર્ગો પર દેખાઇ તો બધા જોતાં જ રહી ગયા. 

ઓરેંજ સમર લુક

1/5
image

સાક્ષી ચોપડા ઓરેંજ સમર લુકમાં મુંબઇમાં ચિલ કરવા માટે નિકળી. આ દરમિયાન તેમના હુસ્નના ચર્ચા થઇ રહ્યા હતા. 

ફ્લોન્ટ કર્યું બ્રાલેટ

2/5
image

સામે આવેલી તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન સાક્ષીએ બ્રાલેટ પહેર્યું હતું જેને ફ્લોન્ટ કરવા માટે તેમણે પોતાના શ્રગને ખુલ્લો રાખ્યો હતો. 

ટાઇટ પેન્ટ

3/5
image

આ સાથે જ તેમનું પેન્ટ એટલું ટાઇટ હતું કે તેમનું ફિગર સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. સાક્ષીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ

4/5
image

સાક્ષી ચોપડા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર-નવાર પોતાની હોટ તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. 

જાણિતી છે સાક્ષી ચોપડા

5/5
image

સાક્ષીનો આ બિકીની તસવીરોથી લઇને સિલજિંગ ફોટોશૂટ પણ વાયરલ થઇ રહ્યા છે. પોપુલિરિટીની વાત કરીએ તો તેમના લગભગ 5 લાખથી વધુ ફોલોવર્સ છે.