રૂસના રાષ્ટ્રપતિ પુતિનનો ફોટો જોઇને દગો ખાઇ જશો, લાગે છે હોલીવુડના હીરો

રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ સાઇબેરિયામાં રજા માણી રહ્યા છે. 65 વર્ષની ઉંમરમાં પુતિનનો સ્પોર્ટી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પુતિન પોતાના રક્ષા મંત્રીની સાથે ટ્રિપ પર છે. પુતિનના આ ફોટો લોકોને ખૂબ ગમી રહ્યા છે. ખાખી પેંટ, હેટ અને બૂટ્સ પહેરીને પુતિન કોઇ ફિલ્મના એક્શન હીરોથી કમ લાગી રહ્યા નથી. સાઇબેરિયામાં બોટિંગથી માંડીને ગાર્ડિનિંગ સુધી મજા માણતાં પુતિનના ફોટોઝ તમને પણ ટ્રાવેલ ગોલ્સ આપી રહ્યા છે. 

રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

1/6
image

રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ સાઇબેરિયામાં રજા માણી રહ્યા છે. પુતિનના આ હોલીડેના ફોટોઝ સામે આવ્યા છે જેમાં તે કોઇ હોલીવુડ હીરોની માફક જોવા મળી રહ્યા છે. તેમનો ક્લાસિક સ્પોર્ટી લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. તમને જણાવી દઇએ કે પુતિન સાઇબેરિયામાં પોતાના રક્ષા મંત્રી સાથે એંજોય કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર પુતિનનો સ્પોર્ટી લુક વાયરલ થઇ રહ્યો છે

2/6
image

રાજકીય વિશ્લેષકોના રિપોર્ટનું માનીએ તો પુતિન એવી ખતરનાક જગ્યાઓ પર રજાઓ માણવા એટલા માટે જાય છે જેથી દેશને બતાવી શકે કે તે હજુ પણ સ્વસ્થ્ય, તાકતવર અને જોશથી ભરેલા છે.

પુતિન પોતાના રક્ષા મંત્રી સાથે ટ્રિપ પર છે

3/6
image

રિપોર્ટ્સનું માનીએ તો આ ફોટોઝ 26 ઓગસ્ટના રોજ પાડવામાં આવ્યા હતા. પુતિન મોટાભાગે રૂસના હાલના પીએમ દિમિત્રી મેદવેદેવની સાથે આવતા જતા રહે છે.

પુતિનના આ ફોટોઝ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે

4/6
image

ગત વર્ષે પણ પુતિન રાષ્ટ્રપતિ ભવનથી બ્રેક લઇને તે સાઇબેરિયા પહોંચ્યા હતા. તેમનો શર્ટલેસ લુક ખૂબ વાયરલ થયો હતો.

સીબેરિયામાં બોટિંગની મજા માણતા પુતિન

5/6
image

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

6/6
image

65 વર્ષની ઉંમરમાં રૂસના રાષ્ટ્રપતિ પુતિન ફિટ અને હેલ્ધી જોવા મળે છે. સાઇબેરિયામાં તેમણે બોટિંગ અને ગાર્ડિનિંગની પણ મજા માણી. (ફોટો સાભાર: Reuters)