આ રીતે લાલ કિલ્લો બન્યો હતો સત્તા અને સંઘર્ષનું કેન્દ્ર, ઈતિહાસમાં છુપાયું છે રહસ્ય

જ્યારે જ્યારે લાલ કિલ્લાની વાત આવે ત્યારે ત્યારે મનમાં સવાલ થાય છે કે આખરે હિન્દુસ્તાનની સત્તા માટે લાલ કિલ્લો આટલો મહત્વનો કેમ છે. આજે આ બુલંદ ઈમારતમાં ધરબાયેલા કેટલાક કિસ્સા વિશે જાણીએ.  

ઝી મીડિયા/બ્યૂરો :26 જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા (Red Fort) પર થયેલી હિંસાએ દેશના શર્મશાર કરી હતી. ખેડૂત આંદોલનના નામે થયેલા આંદોલનને કારણે દેશભરમાં અસંતોષ પેદા થયો હતો. દિલ્હી પોલીસે આરોપીઓની વિરુદ્ધ જે કાર્યવાહી કરી હતી, તે મામલો હજી પણ કોર્ટમાં છે. આવામાં હિંસા બાદ કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટને લઈને લાલ કિલ્લા પર વિશેષ તૈયારીઓ શરૂ કરી છે. લાલ કિલ્લો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે જ્યારે લાલ કિલ્લાની વાત આવે ત્યારે ત્યારે મનમાં સવાલ થાય છે કે આખરે હિન્દુસ્તાનની સત્તા માટે લાલ કિલ્લો આટલો મહત્વનો કેમ છે. આજે આ બુલંદ ઈમારતમાં ધરબાયેલા કેટલાક કિસ્સા વિશે જાણીએ.  
 

ઈતિહાસમાં ડોકિયું

1/11
image

આ કિલ્લામાં ઈસ્લામી, મુગલ, ફારસી શૈલીની ઝલક જોવા મળે છે. લાલ કિલ્લાનો એ વિસ્તાર જ્યાં બાદશાહ સામાન્ય લોકોને મળીને તેમના દુખદર્દ સાંભળતા હતા, તેને દીવાન-એ-આમ કહેવાતો. દીવાન-એ-ખાસમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે મુલાકાત થતી હતી. 

પુસ્તકોમાં ઉલ્લેખ

2/11
image

તમને લાલ કિલ્લા સાથે જોડાયેલા અનેક કિસ્સા મળી જશે. તમને દિલ્હીની ઓલ્ડ લાઈબ્રેરી કે ઈતિહાસના પુસ્તકોમાં લાલ કિસ્સાના અનેક કિસ્સાઓ મળી રહેશે. 

રાજકીય ષડયંત્રનો સાક્ષી

3/11
image

દારા શિકોર શાહજહાનો મોટો દીકરો હતો. જેને શાહજહા બાદ ગાદીનો વારસો મળવાનો હતો. શાહજહાને પણ દારાશિકોહ પર વધુ લાગણી હતી. તેણે પોતાના બીજા દીકરાઓને દૂરના વિસ્તારોમાં રાજ કરવા મોકલ્યા હતા, પરંતુ દારા શિકોહને પોતાના પાસે જ રાખ્યો હતો.

ઈતિહાસ અને વર્તમાન

4/11
image

દિલ્હીના લાલ કિલ્લો મુગલ સલ્તનતના બે ભાઈઓની વચ્ચેનું ષડયંત્ર અને યુદ્ધનુ સાક્ષી પણ કહેવાય છે .

औरंगजेब की मौत के बाद का दौर

5/11
image

 किले से मयूरासन और कोहिनूर हीरा लूट लिया. फिर `मोहम्मद शाह की मौत के बाद उसका बेटा अहमद शाह दिल्ली का शासक बना. 

બ્રિટિશ રાજની શરૂઆત

6/11
image

1757 જાન્યુઆરીમાં અબ્દાલીએ મુગલોને હરાવીને દિલ્દી જીત્યુ હતું. અહમદ શાહે પોતાના દીકરા તૈમૂરના લગ્ન આલમગીરની બીજી દીકરી સાથે કર્યા હતા અને તે અફઘાનિસ્તાન ફર્યો હતો. તેણે આલમગીરને મુગલ શાસક બનાવ્યો હતો. જ્યાં અલામગીરની હત્યા કરવામાં આવી હતી અને તેના મોટા દીકરી શાહઆલમે પોતાને શહેનશાહ જાહેર કર્યો હતો. તેના બાદ દિલ્હીની સત્તાના આ પાવર સેન્ટરમાં અંગ્રેજો એટલે કે બ્રિટિશ હુકૂમતની એન્ટ્રી થઈ. આમ, લાલ કિલ્લો એટલે દિલ્હીની તાકાત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના હાથમાં જતી રહી. 

અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા

7/11
image

આ વખતે 15 ઓગસ્ટ પર લાલ કિલ્લા પર કડક સુરક્ષાની વ્યવસ્થા કરાઈ છે. વિશાળ કન્ટેનર્સની મદદ લેવાઈ છે. કિલ્લાના પ્રવેશદ્વારાપ ર એક પછી એક કન્ટેનરની દિવાલ તૈયાર કરવામાં આવી છે. મુગલો બાદ બ્રિટિશ હુકૂમત અને બાદમાં આઝાદ ભારતની સાથે હવે બુઢ્ઢી થઈ રહેલી આ ઈમારતની દિવાલોમાં ઈતિહાસ શોધાવાનો પ્રયાસ કરીએ તો, સૌથી પહેલુ ધ્યાન શાહજહા (Shah Jahan) પર જાય છે, જેણે તેનુ નિર્માણ કાર્ય કરાવ્યુ હતું. 

મુમતાઝના મોત બાદ બન્યો હતો કિલ્લો

8/11
image

લાલ કિલ્લાએ મુગલ સલ્તનતનો સ્વર્ણિમ યુગ જોયો, પણ સાથે જ તેના પતનનો પણ સાક્ષી રહ્યો. બુલંદ ઈમારત અનેક રાજકીય ષડયંત્રની સાક્ષી રહી. ઈતિહાસકારોએ તેની સાથે જોડાયેલી માહિતી વિશે વિસ્તારથી લખ્યું છે. 1628 માં શાહજહાએ અનુભવ્યું કે, હવે આગ્રાનો કિલ્લો નાનો પડી રહ્યો છે. તેથી તેણે દિલ્હીમાં યમુના કિનારે નવો કિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો. તો કેટલાક ઈતિહાસકારોનું માનવુ છે કે, બેગમ મુમતાઝના મોત બાદ બાદશાહનો આગ્રાના કિલ્લાથી મોહભંગ થયો હતો. 

ન સાંભળ્યા હોય તેવો કિસ્સો

9/11
image

શાહજહા વર્ષ 1648 માં 15 જૂનના રોજ લાલ કિલ્લામા દાખલ થયો હતો. કહેવાય છે કે, લાલ કિલ્લામાં જે લાલ પત્થર લગાવવામાં આવ્યા છે, તેને નદીના રસ્તે ફતેહપુર સીકરીની ખનીજ ખાણોમાંથી દિલ્હીમાં લાવવામાં આ્વયા હતા. તેને લાલ કિલ્લો એટલા માટે કહેવાય છે, કેમ કે તે લાલ બલુઆ પત્થરમાંથી બનાવવામાં આવ્યો છે. 

અંતિમ મુગલ બાદશાહ

10/11
image

બહાદુર શાહ જફરે દિલ્હીની બહાર વાટ પકડી હતી. તેમના પર બ્રિટિશ રાજ તરફે હિંસા ભડકવાના આરોપ હતા, તો અન્ય આરોપ મ હતા. તેમને અંગ્રેજોએ રંગૂન મોકલી દીધા અને દીકરાઓને મારી નાંખ્યા. તેના બાદ અંગ્રેજોએ રાજમહેલને આર્મી છાવણમાં તબદીલ કરી દીધું. લાલ કિલ્લો અનેક યુદ્ધોમાં ક્ષતિગ્રસ્ત થયો હતો. તેની અનેકવાર મરમ્મત કરાઈ હતી. દીવાન-એ-આમની જગ્યાએ સૈનિકો માટે હોસ્પિટલ બનાવી દેવાઈ.  તો દીવાન-એ-ખાસને પણ આવાસીય ભવનમાં તબદીલ કરી દેવાયું.

ભારત આઝાદ થતા તખતો પલટાયો

11/11
image

આગળ જઈને 1903 અને 1911 માં લાલ કિલ્લો દિલ્હી દરબાર લગાવવામાં આવ્યો. ઈતિહાસના પુસ્તકોમાં તેનો ઉલ્લેખ છે. તેના બાદ ભારત આઝાદ થવા પર સન 1947 માં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.