રાશિફળ 9 માર્ચ : દરેક રાશિ માટે આજનો દિવસ અલગ, તમારી ભવિષ્યફળ જાણવા કરો ક્લિક

દરેક રાશિ માટે આજનો દિવસ અલગ, તમારી ભવિષ્યફળ જાણવા કરો ક્લિક

રાશિફળ 9 માર્ચ : દરેક રાશિ માટે આજનો દિવસ અલગ, તમારી ભવિષ્યફળ જાણવા કરો ક્લિક

મેષ

1/12
image

નવા લોકો સાથે મુલાકાત થશે. જે મદદગાર સાબિત થશે. ખુબ સંવેદનશીલ બનશો. દરેક વાતને તથ્યોના આધારે રજુ કરો. જૂના મિત્રોની મદદ મળશે. કાર્યક્ષેત્રમાં કોઈ પ્રોજેક્ટ મળી શકે છે. સંબંધોમાં સુધાર થશે. 

વૃષભ

2/12
image

નોકરીયાતોને મોટો ફાયદો થશે. આગળ વધવાની નવી તક મળશે. જેટલું ટેન્શન કરો છો એટલી સમસ્યાઓ નહીં આવે. ભાગ્યના સાથથી જે પણ કરશો તેના રોમાંચક પરિણામો મળશે. કેરિયર અને અંગત જીવનમાં ઉન્નતિની તકો મળશે.  

મિથુન

3/12
image

સમજી વિચારીને નિર્ણય લો. આગળ વધશો. પોતાના વિચારો સાથે બીજાને સહમત કરાવી શકશો. કોઈ નવી જગ્યા પર જવાના યોગ છે. નવા લોકો સાથે મુલાકાત થશે જે ફાયદો કરાવશે. જેટલી મહેનત કરશો તેટલા સફળ થશો.   

કર્ક

4/12
image

દિવસ સારો. ઉત્સાહ વધશે. ઘર અને આસપાસની ચીજોનો કંટ્રોલ તમારા હાથમાં રહેશે. નાણાકીય મામલે થોડો વિચાર કરવામાં ફાયદો છે. અટવાયેલા પૈસા મળશે. આવક અને ખર્ચ મામલે ઝીણવટભરી તપાસ કરો. મોટા નિર્ણય માટે સોરો દિવસ છે.

સિંહ

5/12
image

મોટા કામ પૂરા કરવા પર ધ્યાન આપશો. સમય પર કામ પૂરા થશે. વિવાદમાંથી બહાર આવશો. નવી નોકરી કે બિઝનેસની રૂપરેખા બની શકે છે. જે  આગળ જઈને બધુ બદલી શકે છે. પાર્ટનર સાથે સંબંધમાં સુધાર થશે. 

કન્યા

6/12
image

જે કામ કે જવાબદારી મળી છે તે ખુશીથી સ્વીકારો. બધુ સરળતાથી પતશે. તમારા કામથી બીજાને પ્રેરણા મળશે. નાણાકીય સ્થિતિમાં સુધાર થશે. મહેનતનું ફળ મળશે. સંબંધોના મામલે વ્યવહારિક રહો. ફેરફારના યોગ છે. 

તુલા

7/12
image

આજે તમે ખુશ રહેવાની કોશિશ કરશો. જે પણ તમને દગો કરવાની કોશિશ કરશે તેના જૂથને પકડશો. કોઈ ખાસ વ્યક્તિના મતથી તમારી લાઈફમાં સારો ફેરફાર થશે. પ્રેમી તમારી ભાવના સમજી શકશે. 

વૃષ્ચિક

8/12
image

સારા લોકો સાથે મુલાકાત, ફાયદાકારક રહેશે. આજે કરાયેલી બિઝનેસ ડીલ ફાયદો કરાવશે. ઘર અને પરિવારની જવાબદારીઓ પર ધ્યાન આપો. બિઝનેસ સારો ચાલશે. ઘરનો માહોલ ખુશનુમા રહેશે. પરિવારમાંથી મદદ મળશે. 

ધન

9/12
image

તમારી ભાવના સારી રીતે વ્યક્ત કરશો. ઈન્ટરવ્યું કે લગ્ન પ્રસ્તાવની વાત થાય તો સારું પરિણામ મળશે. કાર્યક્ષેત્રમાં મોટાભાગે સફળ રહેશો. ગંભીરતાથી કરાયેલી ચર્ચાથી કેટલાક મામલા ઉકેલાશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે.

મકર

10/12
image

નાની મોટી મુસાફરી થઈ શકે છે. ખાસ લોકો તમને કે તમારા કામને નોટિસ કરી શકે છે. તમારી બુદ્ધિથી કપરાં કામનો ઉકેલ લાવશો. વધુ મહેનતવાળું કામ પણ કરવું પડશે. પૈસાની સમસ્યા ઉકેલાશે. કોઈ સારા સમાચાર મળશે.   

કુંભ

11/12
image

આજે લોકોને મળવામાં અને વાતચીતમાં સફળ થશો. આસપાસના લોકો પર ધ્યાન આપો. ઓફિસમાં કોઈ જવાબદારીવાળું કામ મળી શકે છે. બીજાની મદદથી કરેલા કામોમાં ગૂંચવાશો. મોટાભાઈ અને મિત્રોની મદદ મળી શકે છે. 

મીન

12/12
image

પોતાના પર ભરોસો રાખો. બિઝનેસ અને નોકરીમાં ખાસ કામો પતાવવાસસારો દિવસ છે. ભાગ્યના સાથથી માન સન્માન વધશે. નાણાકીય સ્થિતિમાં સુધાર અને ઉન્નતિની સારી તકો છે. યોજનાઓ સફળ થશે. પૈસાની સ્થિતિ પર વિચારજો.