Riddhima Kapoor Sahni Photos: કોઇ અભિનેત્રીથી કમ નથી રણબીરની બહેન રિદ્ધિમા

Riddhima Kapoor Sahni Photos: રણબીર કપૂર ગર્લફ્રેંડ આલિયા ભટ્ટ સથે લગ્નને લઇને છવાયેલા છે. આ લગ્નમાં ભાગ લેવા માટે રણબીરની બહેન રિદ્ધિમા સાહની કપૂર પણ પહોંચી હતી. તેમની પોપુલારિટી કોઇ અભિનેત્રીથી કમ નથી. સુંદરતામાં રિદ્ધિમા, આલિયા ભટ્ટને પણ ટક્કર આપે છે. અહીં જુઓ રિદ્ધિમાની ગ્લેમરસ તસવીરો... 

સાડીમાં એકદમ સુંદર લાગી રહી છે રિદ્ધિમા

1/5
image

રિદ્ધિમા સાહની કપૂરે ભાઇ રણબીર કપૂરના વેડિંગ ફંકશનથી પોતાની એક ફોટો પોસ્ટ કર્યો હતો, જે ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થઇ રહ્યો છે. સાડી તે એકદમ સુંદર લાગી રહી છે. 

સુંદરતામાં આલિયાને આપે છે ટક્કર

2/5
image

તેમની પોપુલારિટી કોઇ અભિનેત્રીથી કમ નથી. સુંદરતાના મામલે રિદ્ધિમા, આલિયા ભટ્ટને પણ ટક્કર આપે છે. 

દરેક લુકમાં વર્તાવે છે કહેર

3/5
image

રિદ્ધિમા કપૂર સાહની દરેક લુકમાં કહેર વર્તાવે છે. વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ આઉટફિટ, દરેક ડ્રેસમાં તે સુંદર લાગી રહી છે. 

ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન

4/5
image

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા પોતાની ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે. તે મોટાભાગે ઇંસ્ટા એકાઉન્ટ પર યોગા કરતાં પોતાની તસવીરો શેર કરતી રહે છે. 

એક પુત્રીની માતા છે રિદ્ધિમા

5/5
image

રિદ્ધિમા કપૂરને વર્ષ 2006 માં બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યા હતા. બંનેની એક પુત્રી પણ છે, જેનું નામ સમારા છે.