રણબીર- આલિયાના લગ્ન બાદ નવદંપતીએ માણી મહેફિલ, જુઓ ગ્રાંડ વેડીંગની ઇનસાઇડ તસવીરો

બોલીવૂડ સ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન થઈ ગયા છે અને હવે આ ભવ્ય લગ્નની ફોટાઓ થઈ રહ્યા છે વાયરલ

આલિયા શેર કરી પ્રથમ તસવીર

1/9
image

આલિયા ભટ્ટે લગ્નની પહેલી તસવીરો ખાસ કેપ્શન સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

ગ્રાંડ વેડીંગની ઇનસાઇડ તસવીરો

2/9
image

બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે.

બહેન કરિશ્મા સાથે દૂલ્હેરાજા

3/9
image

વરરાજા રણબીર કપૂર અને દુલ્હનિયા આલિયા ભટ્ટ તેની બહેન કરિશ્મા કપૂર સાથે જોવા મળી

રણબીર-આલિયાએ કાપી કેક

4/9
image

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે કેક કાપી કરી ઉજવણી

છલકાયા જામ

5/9
image

લગ્નજીવનમાં બંનેની ખુશી સાતમા આસમાન પર હતી. આવી સ્થિતિમાં બંનેએ એકબીજા સાથે જામ ટકરાવ્યા.

કપૂર સિસ્ટર્સની સેલ્ફી

6/9
image

લગ્નમાં રણબીર કપૂરની તમામ બહેનો ખૂબ જ ખુશ હતી. કપૂર  સિસ્ટર્સે એકબીજા સાથે લીધી સેલ્ફી

રિદ્ધિમા અન કરિના કપૂર

7/9
image

રિદ્ધિમા કપૂર રણબીર કપૂરની સગી બહેન છે. જ્યારે કરીના અને કરિશ્મા કપૂર તેની કઝિન છે.

સૌથી નાના જાનૈયા જેહ

8/9
image

આ લગ્નમાં કરીનાનો નાનો પુત્ર જેહ પણ સામેલ થયો હતો. મામા રણબીરની જાનમાં જેહ સૌથી નાની વયનો જાનૈયો બન્યો.

કરણ જોહર સાથે કરિના-કરિશ્મા

9/9
image

આ ભવ્ય લગ્નમાં કરીના-કરિશ્માએ તેના મિત્ર કરણ જોહર સાથે પણ ખૂબ મસ્તી કરી હતી.