ગુજરાતની નજીક આવેલી છે આ જગ્યા, જ્યાં 2 મહિલાઓનો હોય છે એક પતિ


Rajasthan News: આજે અમે તમને ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના એક ગામ વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં 2 મહિલાઓનો એક પતિ હોય છે.

રામદેયોની વસ્તી

1/5
image

આ ગામ રાજસ્થાનના જેસલમેરમાં છે, જેનું નામ રામદેયો વસ્તી છે. આ ગામમાં જેટલા પણ વૃદ્ધો છે તેણે બે લગ્ન કરી રાખ્યા છે.

દરેક વ્યક્તિના બે લગ્ન

2/5
image

રામદેયોની વસ્તીમાં દરેક વ્યક્તિએ બે લગ્ન કરી રાખ્યા છે. દરેક ગામમાં બે પત્નીઓ બહેનોની જેમ રહે છે. 

આપસી સહમતિ

3/5
image

સ્થાનીક લોકોનું કહેવું છે કે બે લગ્નને કારણે ક્યારેય મહિલાઓ  વચ્ચે ઝગડો થતો નથી. અહીં બે પત્નીઓ સગી બહેનોની જેમ એક સાથે રહે છે. તે બંને આપસી સહમતિથી પોતાના પતિને વેચે છે.

પ્રથમ લગ્નથી પત્ની નથી થતી ગર્ભવતી

4/5
image

અહીંના લોકોનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ પ્રથમ લગ્ન કરે છે તો તેની પત્ની ગર્ભવતી થતી નથી અથવા તેને પુત્રી થાય છે. તેથી પુત્ર માટે અહીં પુરૂષે બીજા લગ્ન કરવા પડે છે.  

વર્ષોથી ચાલે છે પરંપરા

5/5
image

આમ તો જ્યારે પુરૂષ બીજા લગ્ન કરે છે તો પુત્રનો જન્મ થાય છે. તેના કારણે અહીં પુરૂષો બે લગ્ન કરે છે. પરંતુ હવે આ પરંપરા નવી પેઢી નિભાવતી નથી, કારણ કે તે તેનાથી સહમત નથી.

ડિસ્ક્લેમરઃ આ લેખ જામાન્ય જાણકારી અને લોકો દ્વારા જણાવવામાં આવેલી કહાનીઓ પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.