ભેદી રીતે ગાયબ થઈ ગયા લાખો કબૂતર! કારણ જાણીને તમે પણ હચમચી જશો

નવી દિલ્લીઃ બ્રિટનમાં હજારો Racing Pigeons એટલે કે કબૂતર રહસ્યમયી રીતે ખોવાઈ ગયા છે. કબૂતરના બ્રીડર્સનું કહેવું છે કે સમગ્ર બ્રિટનમાં 2 લાખ 50 હજાર કબૂતરોને છોડવામાં આવ્યા હતા. પરંતુ તેમાંથી ગણતરીના જ કબૂતર પરત આવ્યા હતા. તેનુ કારણ સોલર સ્ટોર્મ એટલે સોલર તોફાન જણાવવામાં  આવ્યું છે.
 


 

સોલર સ્ટૉર્મમાં ગાયબ થયા કબૂતર:

1/5
image

કબૂતરોનું રબસ્યમયી રીતે ગાયબ થવાનું કારણ સોલર સ્ટૉર્મ એટલે કે સોલર તોફાન માનવામાં આવે છે. જે તેની સાથે લઈ ગયું છે.

 

 

 

 

 

Sex Drive ને શાનદાર બનાવે છે આ 7 ફળ, આ ફળોને ડાયેટમાં સામેલ કરો અને પાર્ટનર સાથે જીવો 'મજાની લાઈફ'

 

કેટલાક કબૂતર ઘીરે ધીરે પરત ફરી રહ્યાં છે:

2/5
image

મળેલી માહિતી અનુસાર, 1000 જેટલા કબૂતર સ્વિંડનના સાઉથ વેલ્સની યાત્રા દરમિયાન ખોવાઈ ગયા હતા. 19 જૂનની આસપાસ લગભગ 10 હજાર કબૂતર પીટરબૉરોમાં એક રેસ દરમિયાન ગાયબ થઈ ગયા.આ બધા કબૂતરોમાંથી કેટલાક ધીરે ધીરે ઘરે પરત ફરી રહ્યાં છે. પરંતુ આમાથી કેટલાક કબૂતર હજુ પણ મિસિંગ છે. અને તેઓને હૉલેન્ડ અને મૈજોરકામાં જોવા મળ્યા છે.

 

 

 

 

 

WhatsApp પર આ ટ્રીકથી વાંચી શકાશે બીજાના મેસેજ! કોઈને પણ નહીં પડે ખબર

2 લાખ 50 હજાર કબૂતરોને છોડવામાં આવ્યા:

3/5
image

કબૂતરોના બ્રીડર્સનું કહેવું છે કે તે દિવસે બ્રિટનમાં લગભગ 2 લાખ 50 હજાર કબૂતરોને છોડવામાં આવ્યા છે. જેમાંથી ગણતરીના કબૂતરો પરત ફર્યા છે.

 

 

 

 

 

 

 

 

વરસાદની આગાહીની નહીં જોવી પડે રાહ, આ મંદિરે જતા જ ખબર પડી જશે કે ક્યા, ક્યારે અને કેટલો થશે વરસાદ!

કેટલીક જગ્યાઓ પર થઈ આવી ઘટના:

4/5
image

સાઉથ વેસ્ટ વેલ્સ ફેડરેશન ઑફ પીજન ફૈંસિયર્સના રેસ કંટ્રોલર ડીન સિમ્પસનનું કહેવું છે અમે કબૂતરોને સિંવડનથી છોડ્યા હતા. શનિવારે બપોરનો સમય હતો અને 92 કિલોમીટરની યાત્રા હતી. એટલે આટલો સમય ના લાગવો જોઈએ. 1400 કબૂતરોને અમે છોડ્યા હતા પરંતુ પરત બસ 200થી 300 કબૂતરો જ આવ્યા. તેઓએ જણાવ્યુ કે જ્યારે અમે સોશિયલ મીડિયા પર જોયુ તે જાણવા મળ્યું કે આવા હજુ પણ કેટલાક લોકો છે જેમની સાથે આવી જ ઘટના ઘટી છે.

 

 

 

 

 

 

 

 

Angelina Jolie સહિત આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં આપ્યાં છે ન્યૂડ સીન્સ, હવે એ ન્યૂડ ફોટા થયા વાયરલ!

તોફાનના કોઈ સંકેત નહોતા:

5/5
image

સિમ્પસન જો હવામાન પર નજર રાખે છે અને નક્કી કરે છે કે ક્યારે અને ક્યાંથી કબૂતરોને છોડવામાં આવે. તેઓનું એવુ કહેવું છે કે એવા કોઈ સંકેતો નહોતા કે ઘટના કઈ અલગ જ થવાની છે. વિઝિબિલિટી સારી હતી અને આકાશ એકદમ સાફ હતું. પીજન રેસિંગ દરમિયાન કબૂતરોને એક સ્ટાર્ટ પોઈન્ટથી છોડવામાં આવે છે. એ પોઈન્ટપરથી તેઓ પોતાના ઘરે પરત ફરી શકે છે. આમાં, કબૂતર દ્વારા અંતર પૂર્ણ કરવામાં અને ઘરે પાછા જવા માટેનો સમય, માપવામાં આવે છે સાથે તેની મુસાફરીનો દર પણ ગણવામાં આવે છે. પછી કબૂતરોના ટાયમિંગની તુલના કરવામાં આવે છે. અને સૌથી ઝડપી પરત આવનારુ કબૂતર વિનર બને છે.

 

 

 

 

 

કૂતરાનું રડવું, નળમાંથી પાણીનું ટપકવું, સાંજે ઝાડું મારવું...કેમ આ બધું ગણાય છે અપશુકન? જાણો આ અશુભ ઘટનાઓનો પ્રભાવ