PHOTOS: એકદમ બોલ્ડ, સીન દમદાર સ્ટોરીનું પેકેજ છે એકતા કપૂરની વેબસીરીઝ Purushapura

હોટનેસ અને બોલ્ડનેસથી ભરપૂર આ સીરીઝ 'પૌરૂષપુર' (Purushapura)ને 29 ડિસેમ્બરના રોજ ZEE5 અને AltBalaji પર રિલીઝ કરવામાં આવી રહી છે. 

નવી દિલ્હી: ટ્રેલર રિલીઝ થતાં જ વેબસીરીઝ 'પૌરૂષપુર' (Purushapura)ને લઇને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો છે. આ  ZEE5 અને AltBalaji પર રિલીઝ થવા જઇ રહેલી એક ઓરિજનલ Period Drama સીરીજ ચે. તેમાં મુખ્ય પાત્રોમાં અનુકપૂર (Annu Kapoor), મિલિંદ સોમણ (Milind Soman), શિલ્પા શિંદે (Shilpa Shinde), શાહીર શેખ (Shaheer Sheikh), અનંત વી જોશી (Anant V Joshi) અને પૌલમી દાસ  (Poulomi Das) જેવા દમદાર એક્ટર્સ છે. આ સીરીઝ પોતાની રિલીઝ પહેલાં જ પોતાના બોલ્ડ સીન્સ અને દમદાર સેટ્સના કારણે ચર્ચામાં છે. તેની કહાનીની વાત કરીએ તો આ મહારાજા ભદ્રપ્રતાપ (Maharaja Bhadrapratap)ની ગુમ થનાર રાણીઓની કહાની છે. હોટનેસ અને બોલ્ડનેસથી ભરપૂર આ સીરીઝને 29 ડિસેમ્બરના રોજ ZEE5 અને AltBalaji પર રિલીઝ કરવામાં આવી રહી છે. આ સીરીઝ સ્ત્રીઓના સન્માન, વાસના ને એક મહિલાના બદલાની કહાની છે. કારણ કે રાજા ભદ્રપ્રતાપ સિંહ એક ઐય્યાશ રાજા છે તો બીજી તરફ તેમની પત્ની રાણી મીરવતીની ભૂમિકામાં શિલ્પા શિંદેએ ગજબનો અભિનય અને બોલ્ડ સીન્સ આપ્યા છે. મિલિંદ સોમને ટ્રાંસજેડરનું પાત્ર ભજવ્યું છે. આવો તમને બતાવીએ આ ફિલ્મના કેટલાક બોલ્ડ સીન્સની ઝલક... 

1/22
image

2/22
image

3/22
image

4/22
image

5/22
image

6/22
image

7/22
image

8/22
image

9/22
image

10/22
image

11/22
image

12/22
image

13/22
image

14/22
image

15/22
image

16/22
image

17/22
image

18/22
image

19/22
image

20/22
image

21/22
image

22/22
image