વિશ્વની સૌથી મોટી રથયાત્રાની અદભૂત તસવીરો જુઓ, ડ્રોનથી ક્લિક થયા ખાસ Photos

Jagannath Rath Yatra 2022 :ઓરિસ્સાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા શરૂ થઈ ચૂકી છે. જગન્નાથ મંદિરમાં જગન્નાથ ભગવાન શ્રીકૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. દર વર્ષે અષાઢી બીજે અમાસના દિવસે તેમની રથયાત્રા નીકળે છે. જેમા સામેલ થવા માટે દેશભરના ખૂણેખૂણેથી શ્રદ્ધાળુઓ પવિત્ર ધામ પુરીમાં આવે છે. ત્યારે રથયાત્રાના ભક્તિના રંગો જોઈને તમે પણ અદભૂત કહી દેશો. આ તસવીરો તમને ભક્તિમય બનાવી દેશે. 

1/20
image

2/20
image

3/20
image

4/20
image

5/20
image

6/20
image

7/20
image

8/20
image

9/20
image

10/20
image

11/20
image

12/20
image

13/20
image

14/20
image

15/20
image

16/20
image

17/20
image

18/20
image

19/20
image

20/20
image