PICS : આકાશ-શ્લોકાની પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીની તસવીરો પરથી નહીં ખસેડી શકો નજર

1/7
image

બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરી આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની ભવ્ય સગાઈ 30 જૂન, 2018ના દિવસે છે. હાલમાં પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડની ટોચની હસ્તીઓએ હાજરી આપી હતી. 

2/7
image

આકાશે બાળપણની મિત્ર શ્લોકાને ગોવામાં 24 માર્ચ, 2018ના દિવસે પ્રપોઝ કર્યું હતું.

3/7
image

આ પ્રસંગ વખતે આખો પરિવાર હાજર હતો અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. 

4/7
image

આકાશ અને શ્લોકાના લગ્ન ડિસેમ્બરમાં મુંબઈ ખાતે યોજાવાની ધારણા છે. 

5/7
image

28 જૂનના રોજ એન્ટિલામાં યોજાયેલી તેમની પ્રી એંગેજમેન્ટ સેરેમનીમાં બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ, કરણ જોહર, રણબીર કપૂર અને શાહરૂખ ખાન જેવા અનેક મોટા બોલિવૂડ સ્ટાર પહોંચ્યા હતા.

 

6/7
image

શ્લોકાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. 

7/7
image

ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સ્કૂલિંગ કરીને શ્લોકા 2009માં પ્રિસ્ટન યુનિવર્સિટીમાં એન્થ્રોપોલોજીનો અભ્યાસ કરવા ગઈ હતી.