Portable AC: ગરમીથી છુટકારો મેળવવાનો ધાંસૂ તોડ! આ 5 પોર્ટેબલ એસીથી રૂમ થઇ જશે શિમલા જેવો ઠંડો
Low Cost Mini Portable AC for Summers: ગરમીની સીઝન આવી ગઇ છે અને આગ ઓકતી ગરમીથી લોકો પરેશાન થઇ રહ્યા છે. આજે અમે તમને પાંચ એવા મિની પોર્ટેબલ એસી (Mini Portable AC) વિશે જણાવીશું જેમે તમએ એકદમ ઓછી કિંમતમાં ખરીદી શકો છો અને પોતાના રૂમને મિનિટોમાં શિમલા જેવો ઠંડો કરી શકો છો. આવો જાણીએ આ એસી વિશે બધુ જ...
Portable Air Cooler Mini Air Conditioner
અમેઝોન પરથી તમે આ પોર્ટેબલ મિની એસીને 6,228 રૂપિયાના બદલે 3,737 રૂપિયામાં ખરીદી શકો છો. આ ડિવાઇસ કૂલર, હ્યૂમિડીફિકેશન અને યૂવી સ્ટેરિલાઇજેશન જેવા ફિચરથી સજ્જ છે જેથી તમને ઠંડી તાજી અને સ્વચ્છ હવા મળી શકે છે. કૂલિંગ માટે ત્રણ મોડ્સ સાથે આવનાર આ પોર્ટેબલ એસી 500ml ની કેપેસિટીવાળી ટેન્ક સાથે આવે છે.
Portable Mini Air Conditioner for Bed
7,908 રૂપિયાના આ મિની એસને તમે અમેઝોન પરથી 4,175 રૂપિયામાં ખરીદી શકો છો. જોવામાં ખુબ સ્ટાઇલિશ, આ ડિવાઇસમાં તમે 5 ડિગ્રીથી લઇને 10 ડિગ્રી સુધીનો જોરદાર એર ફ્લો મળે છે અને તેને તમે જ્યાં ઇચ્છો ત્યાં સાથે લઇ જઇ શકો છો. તમને જણાવી દઇએ કે આ ખૂબ ઓછી વિજળીનો ઉપયોગ કરે છે.
Excluzo Portable Air Mini Conditioner
ત્રણ સ્પીડ ઓપ્શન સાથે આવનારા આ મિની એસીમાં તમને એક એવું ફીચર આપવામાં આવે છે જેથી તમે તેના એંગલને જરૂરિયાત મુજબ એડજસ્ટ કરી શકો છો. આ ખૂબ હલકું છે અને ઓછા સમયમાં તમારા રૂમને ઠંડો કરી દેશે. તમે તેને 8,422 રૂપિયાના બદલે 4,211 રૂપિયામાં અમેઝોન પરથી ખરીદી શકો છો.
Portable Mini Air Conditioner Desktop Humidifier
7,950 રૂપિયાની કિંમતવાળા આ પોર્ટેબલ મિની એસીને અમેઝોન પરથી 47% ના ડિસ્કાઉન્ટ બાદ 4,211 રૂપિયા ખરીદી શકાશે. ત્રણ સ્પીડ ઓપ્શન્સની સાથે તેમાં એલઇડી લાઇટ અને 200ml ની વોટર ટેંક મળશે. આ એસી ખૂબ લોકપ્રિય અને સારું માનવામાં આવે છે.
Leeofty Mini Desktop Air Conditioner
આ લિસ્ટનું સૌથી મોંઘું મિની પોર્ટેબલ એસી Leeofty Mini Desktop Air Conditioner ને અમેઝોન પરથી 6,120 રૂપિયામાં લઇ શકાય છે. જ્યારે તેની અસલી કિંમત 10,399 રૂપિયા છે. આ નાનું અને ખૂબ હલકું છે અને ઘણા કમાલના ફીચર્સ સાથે આવે છે. આ મિની એસી કૂલિંગ માટે ત્રણ મોડ્સ સાથે આવે છે અને તેમાં તમને હ્યૂમિડિફિકેશન અને પ્યોરિફિકેશન જેવા ફીચર્સ પણ મળશે.
Trending Photos