ઉનાળા માટે Portable AC કેટલું અસરકારક? ખરીદતાં પહેલાં જાણી લો આ 5 વાતો

Portable AC: ગરમીમાં ઠંડક મેળવવા માટે Portable AC એક સારો વિકલ્પ હોય શકે છે, પરંતુ કેટલીક વાતો જેના પર ધ્યાન આપવું જરૂરી છે. જો તમે આ વાતો પર ધ્યાન આપ્યા વિના પોર્ટેબલ એર કંડીશનર ખરીદો છો તો તમારા પૈસા વેડફાઇ જશે. 

1/5
image

Portable AC ખરીદતાં પહેલાં ઓનલાઇન રિવ્યૂ વાંચો અને અલગ અલગ મોડલ સાથે તુલના કરવી જરૂરી છે. કેટલાક Portable AC માં વધુ સુવિધાઓ હોય છે, જેમ કે રિમોટ કંટ્રોલ, ટાઇમર અને હીટીંગ ફંક્શન. Portable AC નો ઉપયોગ કરતી વખતે, સુરક્ષા નિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. 

2/5
image

Portable AC ને નિયમિત રૂપથી સાફ કરવું પડશે, Portable AC નો ઉપયોગ કરતી વખતે રૂમના દરવાજા અને બારીઓ બંધ રાખો. આ જાણકારી તમને Portable AC ખરીદવામાં મદદ કરી શકે છે. 

3/5
image

Portable AC થી નિકળનાર પાણીને નિયમિત રૂપથી ખાલી કરવું જોઇએ. Portable AC સામાન્ય એસી કરતાં થોડું મોંઘુ હોય છે. Portable AC ને બારી અથવા દરવાજા પાસે રાખવું પડશે જેથી ગરમ હવા બહાર નિકળી શકે. 

4/5
image

Portable AC સામાન્ય AC કરતાં વધુ વિજળી ખર્ચ કરે છે. Portable AC થોડો વધુ અવાજ કરે છે, જે ઉંઘમાં ખલેલ પાડી શકે છે. 

5/5
image

Portable AC નાના રૂમ (100 વર્ગ ફૂટ સુધી) માટે સારું હોય છે. મોટા રૂમ માટે તે પર્યાપ્ત ઠંડક આપતું નથી.