ગાંધીનગરમાં 51 હજાર દીવડાની મહાઆરતી : દીવડાઓથી બનાવાયો PM મોદીનો ચહેરો

Navratri 2023 : ગાંધીનગરમાં સહાય ફાઉન્ડેશન આયોજીત કેસરિયા ગરબા - નવરાત 2023 નું આઠમું નોરતું ખાસ બની રહ્યુ હતું. કારણ કે, અષ્ટમીના દિવસે અહી 51 હજારના દીવાઓની મહાઆરતી કરાઈ હતી, અને આ આરતીમાં પીએમ મોદીન ચહેરાની અલૌકિક છબી તૈયાર કરાઈ હતી. 

1/10
image

આરાધનાના મહાપર્વ નવરાત્રીના આઠમાં નોરતે કેસરિયા ગરબા - નવરાત 2023 માં 51000 થી વધુ દીવડાની મહાઆરતી કરાઈ હતી. આ મહાઆરતીમાં ભારતના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરાની અલૌકિક છબીનું નિર્માણ કરાયું હતું.  

2/10
image

આઠમની આ મહાઆરતીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડનમાં સ્થાન અપાયું હતું.

3/10
image

આ દ્રષ્ય ગાંધીનગરવાસીઓ માટે ખાસ બની રહ્યુ હતું. આખા ગ્રાઉન્ડ પર દીવાનો ઝગમગાટ જોવા મળ્યો હતો.    

4/10
image

5/10
image

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image