PICS: ઈન્સ્ટાગ્રામ પર ‘કબીર સિંહ’ની પ્રેમિકા કિયારાએ કરી મોટી જાહેરાત...

બોલિવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની સુપરહીટ ફિલ્મ ભૂલ ભૂલૈયા (Bhool Bhulaiyaa) ની સિક્વલ ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhulaiyaa 2) માં કાર્તિક આર્યન (Kartik Aryan) લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ પણ રિલીઝ થયા છે. પરંતુ આ વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને જણાવ્યું કે, તે આ ફિલ્મમાં જોવા મળશે. હવે આ ફિલ્મની હિરોઈનનું નામ સામે આવ્યું છે. આ સાથે જ કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

નવી દિલ્હી :બોલિવુડ ખેલાડી અક્ષય કુમાર (Akshay Kumar)ની સુપરહીટ ફિલ્મ ભૂલ ભૂલૈયા (Bhool Bhulaiyaa) ની સિક્વલ ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhulaiyaa 2) માં કાર્તિક આર્યન (Kartik Aryan) લીડ રોલમાં નજર આવશે. આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ પણ રિલીઝ થયા છે. પરંતુ આ વચ્ચે બોલિવુડ એક્ટ્રેસ કિયારા અડવાણી (Kiara Advani) એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને જણાવ્યું કે, તે આ ફિલ્મમાં જોવા મળશે. હવે આ ફિલ્મની હિરોઈનનું નામ સામે આવ્યું છે. આ સાથે જ કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.

ભૂલ ભૂલૈયા 2માં જોવા મળશે

1/5
image

કિયારાએ આજે શનિવારે આ અંગે ટ્વિટ કરીને માહિતી આપી છે.

કબીર સિંહથી પોપ્યુલર બની

2/5
image

તમને જણાવી દઈએ કે, કબીર સિંહ ફિલ્મમાં પ્રીતિનો રોલ કરનાર કિયારાના જોરદાર વખાણ થયા છે.

મળી રહી છે નવી ફિલ્મો

3/5
image

કબીર સિંહની પોપ્યુલારિટી બાદ કિયારા અડવાણીને બોલિવુડમાં અનેક સારી ફિલ્મો ઓફર થઈ છે. તેને સતત નવી ફિલ્મો મળી રહી છે.

લક્ષ્મી બોમ્બના શુટિંગમાં બિઝી

4/5
image

હાલ ભૂલ ભૂલૈયા 2ની સાથે કિયારા અક્ષય કુમારની અન્ય એક ફિલ્મ લક્ષ્મી બોમ્બના શુટિંગમાં પણ બિઝી છે.

કાર્તિક આર્યન સાથે કામ

5/5
image

પહેલીવાર કાર્તિક આર્યન અને કિયારાની જોડી સાથે જોવા મળશે. (ફોટો સાભાર - કિયારા અડવાણીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી)