Photos: પ્રથમ દિવસે અમદાવાદીઓ બોલાવી ગરબાની રમઝટ, તસવીરો મન મોહી લેશે..

Navratri 2023: નવલા નોરતાનો પ્રારંભ આજે થયો છે. ગુજરાતમાં આખુ વર્ષ નવરાત્રિ પર્વની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે.  નવરાત્રિ પર્વના પ્રથમ નોરતેથી જ ગરબા રસિકો અવનવી ચણિયાચોળીઓ, ધોતી-ઝભ્ભા તેમજ આકર્ષક આભૂષણો પહેરીને ગરબા રમવા પહોંચી ગયા હતા. માના ગરબા અને ઢોલના નાદે ગરબા ગ્રાઉન્ડ ગુંજી ઉઠયા હતા.

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image