Nia Sharma એ ચર્ચા લાલ રંગના ડ્રેસ પાથર્યો જાદૂ, જુઓ PHOTOS

ટીવી અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) સોશિયલ મીડીયા પર સ્ટાઇલ આઇકોન બનીને છવાઇ ચૂકી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને અવાર નવાર પોતાના નવા નવા લુક્સની સાથે લોકોને દિવાના બનાવે છે. હવે નિયાએ એક રેડ બાયોકોન ડ્રેસમાં ફોટોશૂટ કરાવી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. તેમના આ PHOTOS જોરદાર વાયરલ થઇ રહ્યા છે. જુઓ આ PICS...

નિયાનો નવો અંદાજ

1/5
image
આ તાજા તસવીરોમાં નિયા શર્મા રેડ ડ્રેસમાં એકદમ સુંદર લાગી રહી છે. (ફોટો સાભાર: Instagram@NiaSharma)

સુંદર અદાઓ

2/5
image
નિયા શર્માની આ બોડીકોન ઓફ શોલ્ડર સ્ટાઇલનો ડ્રેસ છે. જે તેના પર સુંદર લાગી રહ્યો છે. (ફોટો સાભાર: Instagram@NiaSharma)

મેચિંગ લિપ્સ

3/5
image
નિયા શર્માએ આ ડ્રેસની સાથે મેચિંગ લિપસ્ટિક લગાવી છે જે તેમના લુકને પરફેક્ટ બનાવી રહી છે. (ફોટો સાભાર: Instagram@NiaSharma)

આપ્યા આવા પોઝ

4/5
image
આ તસવીરોમાં આપણે જોઇ શકીએ છીએ કે ગજબના પોઝ આપીને પોતાને ફેન્સને સરપ્રાઇઝ આપે છે. (ફોટો સાભાર: Instagram@NiaSharma)

નવા શોમાં નવો અંદાજ

5/5
image
વર્કફ્રંટની વાત કરીએ તો નિયાનો વેબ શો 'જમાઇ 2.0' Zee5 પર સ્ટ્રીમ થઇ ચૂક્યો છે. (ફોટો સાભાર: Instagram@NiaSharma)