Nia Sharma ના બર્થડે પર જુઓ તેમની અત્યાર સુધીની 20 મોસ્ટ ગ્લેમરસ તસવીરો

ટેલીવિઝનની દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવનાર અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) નો આજે જન્મદિવસ છે.

નવી દિલ્હી: ટેલીવિઝનની દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવનાર અભિનેત્રી નિયા શર્મા (Nia Sharma) નો આજે જન્મદિવસ છે. એકતા કપૂરની સીરિયલ 'નાગીન'માં 'નાગીન' બનીને પોતાનાફેન્સના દિલો પર રાજ કરનાર નિયા પોતાની એક્ટિંગ સાથે હોટ ફોટોઝ અને ફિટનેસના લીધે ચર્ચામાં રહે છે. તમને કદાચ જાણીને આશ્વર્ય થશે કે નિયાનું અસલી નામ નિયા શર્મા નથી, પરંતુ નેહા શર્મા છે. 

નિયાનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તેમણે પોતાનો અભ્યાસ પણ દિલ્હીથી જ પુરો કર્યો હતો. તેમણે જગન્નાથ ઇંસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સાયન્સમાંથી માસ કોમ્યુનિકેશની ડિગ્રી પ્રાપ્ત કરી છે. બ્રિટનના એક ટોપ સમાચાર પત્ર એશિયાની 50 સેક્સી મહિલાઓની યાદીમાં 2016માં નિયા ત્રીજા નંબરે રહી હતી અને અને 2017માં બીજા સ્થાન પર રહી હતી. તેમના જન્મદિવસ પર જોઇએ આ વર્ષે ચર્ચામાં રહેનાર 20 ગ્લેમરસ તસવીરો...

1/20
image

2/20
image

3/20
image

4/20
image

5/20
image

6/20
image

7/20
image

8/20
image

9/20
image

10/20
image

11/20
image

12/20
image

13/20
image

14/20
image

15/20
image

16/20
image

17/20
image

18/20
image

19/20
image

20/20
image