Happy New Year 2024: તમારી રાશિ પ્રમાણે કરો મંત્રનો જાપ, સફળતા દોડતી દોડતી આવશે, પૈસાના ઢગલા થશે

Happy New Year 2024: રાશિ મુજબ જો મંત્રનો જાપ કરવામાં આવે તો જલદી સફળતા મળી શકે છે. દરેક પ્રકારના સંકટથી પણ મુક્તિ મળી શકે છે. 

મિથુન

1/12
image

નવા વર્ષે મિથુન રાશિના જાતકોએ ॐ क्लीं कृष्णायै नम:  મંત્રનો જાપ કરવો જોઈએ.   

કર્ક

2/12
image

કર્ક રાશિના જાતકોએ ॐ हिरण्यगर्भायै अव्यक्त रूपिणे नम:  મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ધાર્યું ફળ મળી શકે છે. 

સિંહ

3/12
image

સિંહ  રાશિના જાતકોએ ॐ क्लीं ब्रह्मणे जगदधारायै नम:  મંત્રનો અચૂક જાપ કરવો જોઈએ.   

કન્યા

4/12
image

નવા વર્ષે કન્યા રાશિના જાતકોએ ॐ नमो प्रीं पीताम्बरायै नम:  મંત્રનો જાપ કરવો જોઈએ. 

તુલા

5/12
image

તુલા રાશિના જાતકોએ ॐ तत्व निरंजनाय तारक रामायै नम:  મંત્રનો જાપ કરવો જોઈએ જેનાથી ધાર્યું ફળ મળી શકે. 

વૃશ્ચિક

6/12
image

વૃશ્ચિક રાશિવાળાએ ॐ नारायणाय सुरसिंहायै नम:  મંત્રજાપ કરવો જોઈએ. 

ધનુ

7/12
image

ધનુ રાશિના જાતકોએ ॐ श्रीं देवकीकृष्णाय ऊर्ध्वषंतायै नम:  મંત્રનો ભૂલ્યાવગર જાપ કરવો જોઈએ. 

મકર

8/12
image

મકર રાશિવાળાએ ॐ श्रीं वत्सलायै नम: મંત્રજાપ કરવો જોઈએ. 

મેષ

9/12
image

નવા વર્ષે મેષના જાતકો આ મંત્રનો જાપ કરે. ॐ ह्रीं श्रीं लक्ष्मीनारायण नम:

વૃષભ

10/12
image

નવા વર્ષે વૃષભ રાશિના જાતકોએ ॐ गौपालायै उत्तर ध्वजाय नम:  મંત્રનો જાપ કરવો જોઈએ. 

કુંભ

11/12
image

કુંભ રાશિવાળાએ ॐ श्रीं उपेन्द्रायै अच्युताय नम: મંત્રનો ભૂલ્યાવગર જાપ કરવો જોઈએ. 

મીન

12/12
image

મીન રાશિના જાતકોએ ॐ क्लीं उद्‍धृताय उद्धारिणे नम: મંત્રનો ભૂલ્યા વગર જાપ કરવો જોઈએ. જેનાથી ઈચ્છિત ફળ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)