બિકિની બેબી બની બાલિકા વધુ' શેર કર્યા Pic, ફેન્સે કહ્યું- 'શોક લગા'

લોકપ્રિય ભારતીય ટેલીવિઝન ધારાવાહિક બાલિકા વધુ (Balika Vadhu)ની સંસ્કારી વહુ આનંદીને કોણ ઓળખતું નથી. અભિનેત્રી અવિકા ગોર (Avika Gor)એ આનંદીની ભૂમિકા ભજવી હતી. જેમાં તે સામાન્ય રીતે સાડીમાં જોવા મળતી હતી. પરંતુ હવે અવિકા ગોરનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જુઓ તેમની આ બિકિનીવાળી ફોટો...

અવિકાનો હોટ અવતાર વાયરલ

1/6
image

હાલ અભિનેત્રી અવિકા ગોર (Avika Gor) પોતાની હોટ તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. 

બિકિની બેબી બની અવિકા

2/6
image

તેમણે બિકિની લુકની એક તસવીર શેર કરી છે, આ તસવીરમાં અવિકા સ્વિમિંગ પૂલના કિનારે સૂતી જોવા મળી રહી છે.

ફેન્સે કરી આવી કોમેન્ટ

3/6
image

એક પ્રશંસકે એક કહ્યું કે 'આનંદી વહુથી બિકિની બેબી'.

ધડાધડ મળી લાઇક્સ

4/6
image

તસવીરોને 60Kથી વધુ લાઇક મળી છે.

ગ્લેમ મેળવવાના પ્રયત્નમાં અવિકા

5/6
image

થોડા દિવસોમાં બોલ્ડ બિકિની તસવીરોથી માંડીને હોટ ફોટોશૂટ સુધી, અવિકાએ ગ્લેમ મેળવવા માટે દરેક સંભવ પ્રયત્ન કર્યો છે.

ફિટનેસ માટે કરી મહેનત

6/6
image

થોડા દિવસોથી અવિકાએ પોતાની ફિટનેસને લઇને સ્ટ્રગલનો અનુભવ શેર કર્યો હતો. (તમામ તસવીરો સાભાર:  Instagram@Avikagor)