મહેંદી સેરેમનીમાં ગ્રીન અવતારમાં જોવા મળ્યાં નેહા કક્કડ અને રોહનપ્રીત, જુઓ Pics...

નહા કક્કડ (Neha kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singhના લગ્ન પહેલા તેમની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે.

નવી દિલ્હી: બોલીવુડની જાણીતી સિંગર નેકા કક્કડ (Neha kakkar) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહી છે. નેહા અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની જોડી લગ્ન પહેલા જ લોકોની ફેવરિટ જોડી બની ગઈ છે. લગ્નની વિધિ શરૂ થઇ ગઇ છે. આ અગાઉ નેહાની મહેંદીની સેરેમનીનો વીડિયો અને પીઠિ સેરેમનીનો ફોટો વાયરલ થયા હતા. ત્યારે હવે તેમની મહેંદી સેરેમનીના ફોટો સામે આવ્યા છે. આ ફોટોને ઘણા લોકો પસંદ કરી રહ્યાં છે. આ તસવીરોમાં તે રોહન પ્રીતની સાથે રોમાન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. (તમામ ફોટો સાભાર:Instagram@Nehakakkar)

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image