Navratri 2023: Navratri 2023: ગોરી રાધાને કાળો કાન,ગરબે ઘૂમે ભૂલી ભાન...ગરબાના તાલે ઝુમી ઉઠ્યા ખેલૈયાઓ

Navratri 2023: નવલી નવરાત્રિના આઠમના નોરતે ખેલૈયાઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો...ત્યારે નવરાત્રિમાં ઘણી જગ્યાએ વેશભૂષાના પણ કાર્યક્રમ થયા હતા...તેમાં ખેલૈયાઓ આ વખતે જુદા-જુદા રુપમાં જોવા મળ્યા...

વિસનગરમાં યુવાધન હિલોળે ચડ્યું...

1/5
image

ચણીયાચોળી તો મારી જ સૌથી બેસ્ટ

2/5
image

અમે પણ પાછા નહીં રહીએ...

3/5
image

અમદાવાદમાં જામી નવરાત્રિ

4/5
image

વિસનગરનો પણ વટ છે...

5/5
image