Navratri 2023: રાસે રમતીને આંખને ગમતી , ઓલી પૂનમની રઢિયાળી રાતે..મારું મન મોહી ગયું...

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રિની ધૂમ જોવા મળી રહી છે. ગરબાની વાત આવે ત્યારે અમદાવાદીઓ પણ એમાં અવ્વલ છે.ત્યારે નવરાત્રિના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ મન મૂકીને ગરબાના તાલે ઝૂમી ઉઠયા હતા...જુઓ તસવીરો... 

1/5
image

2/5
image

3/5
image

4/5
image

5/5
image