Aabha Paul Bold Photos: 'મસ્તરામ' ની મલ્લુ આંટીની માદક અદાઓએ માર્કેટમાં મચાવી ધૂમ! જુઓ તસવીરો

Aabha Paul Bold Photos: મસ્તરામ અને ગંદી બાત વેબ સિરિઝ ફેમ આબા પોલ સોશિયલ મીડિયા પોતાના હોટ અંદાજને લઈ ખૂબ પોપ્યુલારિટી મેળવે છે. તો તેમના ફેન પણ તેમના બોલ્ડ અને સેક્સી ફોટો તેમજ વીડિયોને રાહ જોઈને બેઠા હોય છે. આભા પોલ પણ ક્યારેક બિકિની તો ક્યારેક ટાઈટ આઉટફિટમાં પોતાના ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી હોય છે. ત્યારે એકવાર ફરી આભા પોલ પોતાની હોટનેસના કારણે ઈન્ટરનેટ પર આગ લગાવી રહી છે. તો એકટ્રેસની બોલ્ડ બિકિની તસવીરો જોઈને નેટીજન્સના પરસેવા છુટી રહ્યા છે. 

1/7
image

હોટ સીનની બાબતમાં આભા પોલ હાલ બોલીવુડની સૌથી બોલ્ડ હીરોઈન છે. મસ્તરામ અને ગંદી બાતમાં તેણે એવા સીન આપ્યાં કે સૌ કોઈ જોતા જ રહી ગયાં.

2/7
image

'મસ્તરામ' ની મલ્લુ આંટીના છે સૌ કોઈ દિવાના, સોશિયલ મીડિયા પર ચાહકો હંમેશા નવા હોટ ફોટાની જોઈ રહેતા હોય છે રાહ...

3/7
image

આભા પોલે 'મસ્તરામ', 'ટ્રિપલ એક્સ' અને 'ગંદી બાત' જેવી ઘણી બોલ્ડ વેબ સિરીઝમાં કામ કર્યું છે.

4/7
image

આભા પોલ પોતાની બોલ્ડનેસના કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. આભા પોલના સોશિયલ મીડિયા પર લાખો ફેન ફોલોઈંગ છે.

5/7
image

'ગંદી બાત' વેબ સિરિઝમાં આભા પોલે લોલિતા ભાભીનું પાત્ર ભજવ્યું હતું. અભિનેત્રીનું આ પાત્ર ખૂબ જ પ્રખ્યાત થયું. તેના ચાહકો આજે પણ આભા પોલને લોલિતા ભાભીના નામથી બોલાવવાનું પસંદ કરે છે

6/7
image

આભા પોલના આ બિકીની ફોટો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થવા લાલી છે. આભા પૉલની વ્હાઇટ બટરફ્લાય પ્રિન્ટ બિકીનીએ નેટિઝન્સના પરસેવા છોડાવી દીધા છે. આ ફોટોમાં, આભા કોઈપણ સંકોચ વિના તેના સ્તન પર બનાવેલા ટેટૂને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

7/7
image

'ગંદી બાત' ફેમ આભા પોલનું નામ એ બોલ્ડ એક્ટ્રેસમાં ગણાય છે, જેઓ કોઈ ખચકાટ વગર કેમેરાની સામે અદ્ભુત સિઝલિંગ સીન્સ આપે છે. આભા પોલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની બોલ્ડનેસથી લોકોના પરસેવા છોડાવી દે છે.