Priyanka, Deepika, Kareena બધી જ હોટ હીરોઈનના Lip Lock Kiss સીન થયા Viral, પહેલીવાર આવા ફોટા આવ્યાં સામે
નવી દિલ્લીઃ બૉલીવૂડ સ્ટાર્સ પોતાની પ્રોફેશનલ લાઈફ સાથે પોતાની પર્સનલ લાઈફ પણ તેમના ફેંસ સાથે શેર કરતા હોય છે. ઘણીવાર બૉલીવૂડ સેલેબ્રિટી કપલ્સના જાહેરમાં લીપ લૉક કરતા એટલે કે કિસ કરતાં ફોટો પણ વાયરલ થયા છે. ત્યારે, આજે અમે તમને એવા સેલેબ્રિટી કપલ્સ વિશે જણાવીશું જેમની કિસિંગ ફોટો ખૂબ વાયરલ થયા.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસ
બૉલીવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) પોતાની લાઈફને ઓપનલી જીવવામાં માને છે. પ્રિયંકાના લગ્ન હૉલીવૂડ સ્ટાર નિક જોનસ (Nick Jonas) સાથે થયા હતા. અને તેમના કિસિંગ ફોટો ઘણીવાર વાયરલ થયા છે.
કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન
બેબો ઉર્ફે કરીના કપૂર (Kareena Kapoor Khan) ખાને પોતાનો 39મો જન્મદિવસ પટૌદી પેલેસમાં ઉજવ્યો હતો. આ ખાસ દિવસે સૈફ અલી ખાને (Saif Ali Khan) કરીનાને કિસ કરી હતી અને આ ફોટો ખૂબ વાયરલ થયા હતા.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ
વર્ષ 2019માં રણવીર સિંહ (Ranveer Singh) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ફિલ્મફેરના સેટ પર એકબીજા સાથે જોવા મળ્યા હતા. જ્યાં રણવીરે દીપિકા પાસેથી ઘૂંટણીયે બેસીને ટ્રોફી લીધી હતી અને તે જ સમયે દીપિકાએ રણવીરને એક પેશનેટ કિસ કરી હતી. જેનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.
Amitabh Bachchan અને Jaya Bachchan ની Love Story માં ક્યારે આવ્યો unknow twist
શાહિદ કપૂર અને મીરા રાજપૂત
બૉલીવૂડ સ્ટાર શાહિદ કપૂર અને તેની પત્નીના ફોટો સોશિયલ મીડિયામાં સમયાંતરે વાયરલ થતાં રહે છે. બંનેએ એકબીજાને કિસ કરતા ફોટો પણ ઘણીવાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર
કરણ સિંહ ગ્રોવર (Karan Singh Grover) અને બિપાશા બાસુ (Bipasha Basu) એ પણ લવ મેરેજ કર્યા હતા. અને બંનેના એકબીજાને કિસ કરતા ફોટો અને વીડિયો પણ ઘણીવાર વાયરલ થયા છે.
West Indies ના Cricketers ની પત્નીઓનો Hot અવતાર, AC માં બેસીને Photos જોશો તો પણ લાગશે 'ગરમી'
સોનમ કપૂર અને આનંદ આહૂજા
સોનમ કપૂરે અને આનંદ આહૂજાનો આ ફોટો તેમના લગ્નના થોડાં સમય બાદનો છે. ફોટોમાં બંને એકબીજાને કિસ કરતા જોવા મળે છે.
Bollywood Actress ને ફિલ્મ મેકરે કહ્યું તારા કપડાં ઉતાર, તારું આખું શરીર જોયા પછી તને રોલ આપીશ!
હાર્દિક પંડ્યા અને નતાશા
ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2020માં નતાશા સ્ટૈનકોવિકને પ્રપોઝ કર્યું હતું. અને હાર્દિકના પ્રપોઝનલે સ્વીકાર્યા બાદ બંનેએ કિસ કરી હતી. તે સમયનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો.
કુંવારી કોરિયોગ્રાફર ગીતા કઈ રીતે બની ગઈ 'મા'? જાણો કોની પર આવ્યું છે ગીતા માનું દિલ?
સની લિયોની અને ડૈનિયલ વીબર
બોલીવુડ એકટ્રેસ સની લીયોની (Sunny Leone) પણ ખુલ્લેઆમ ઘણીવાર ડૈનિયલ વીબર (Daniel Weiber) સાથે પોતાના પ્રેમને ઈઝહાર કરી ચૂકી છે. અને ઘણીવાર Kiss કરતા દ્રશ્યો કેમેરામાં કેદ પણ થયા છે.
આમિર ખાન અને કિરણ રાવ
બૉલીવૂડ એક્ટર આમિર ખાન પોતાની પર્સનલ લાઈફને પર્સનલ રાખવામાં જ માને છે. પરંતું, તેમની પણ પોતાની પત્નીને જાહેરમાં કિસ કરતા ફોટો વાયરલ થયો હતો.
આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા
Trending Photos