Lesbian Romance Web Series: આ વેબ સિરીઝમાં દેખાડવામાં આવ્યા છે ખૂબ જ બોલ્ડ લેસ્બિયન સીન, પરિવારથી છુપાઈને એકાંતમાં જજો

નવી દિલ્હી: આજકાલ લોકો ઓટીપી પ્લેટફોર્મ પર વેબ સીરિઝ પાછળ પાગલ બન્યા છે. વેબ સિરીઝમાં ભૂતકાળમાં ઘણી બધી રોમેન્ટિક અને બોલ્ડ સામગ્રી જોવા મળી છે. પોતાના અપોજિટ સેક્સ અને રોમાંસની વેબ સિરીઝ તો ઘણી જોઈ હશે, પરંતુ આજે અમે તમને લેસ્બિયન રોમાંસથી ભરેલી વેબ સિરીઝ વિશે જણાવીશું, જેણે રિલીઝ થતાની સાથે જ હંગામો મચાવી દીધો હતો.
 

1/5
image

કવિતા રાધેશ્યામની વેબ સિરીઝ કવિતા ભાભી, જે કિમ કાર્દશિયન તરીકે જાણીતી છે, તેણે દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ સિરીઝ દ્વારા અભિનેત્રીએ દર્શકોને પોતાના હોટ અભિનયથી દિવાના બનાવ્યા હતા. ઉલ્લુ પર રિલીઝ થયેલી આ સિરીઝના એક એપિસોડમાં કવિતા રાધેશ્યામે બોલ્ડનેસની તમામ હદો પાર કરી અને લેસ્બિયન સીન આપ્યો હતો.  

2/5
image

વર્ષ 2018માં એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાત ખૂબ જ સફળ રહી હતી. જેમાં ફ્લોરા સૈની અને અન્વૈશ જૈન વચ્ચેનો લેસ્બિયન સીન ચર્ચામાં રહ્યો હતો. ફ્લોરા સૈનીએ ઘણી વખત હોટ સીન્સ આપ્યા હતા પરંતુ તેની જિંદગીમાં પહેલીવાર હતો. ખાસ વાત એ છે કે ફ્લોરા સૈની અને અનવૈશ જૈને આ સીન એક જ ટેકમાં પૂરો કર્યો હતો. રિલીઝ પહેલા આ સીન લીક થઈ ગયો હતો અને આ વીડિયોને લગભગ 20 મિલિયન (2 કરોડ) લોકોએ સર્ચ કર્યો હતો.

3/5
image

વિક્રમ ભટ્ટની 'ટ્વિસ્ટેડ' ડિજિટલ વિશ્વની એક પ્રખ્યાત વેબ સીરિઝ છે, જેમાં બે અભિનેત્રીઓ વચ્ચેના સંબંધો બતાવવામાં આવ્યા હતા. આ એક મર્ડર મિસ્ટ્રી છે જેમાં પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ નિયા શર્માએ લેસ્બિયનનો રોલ કર્યો છે. વેબ સિરીઝ 'ટ્વિસ્ટેડ'ની પ્રથમ બે સીઝન ખૂબ જ કામુક અને રોમાંચક હતી. સિરીઝમાં નિયા શર્માએ કોસ્ટારને લિપલોક કર્યું હતું.  

4/5
image

વેબ સિરીઝ માયાની બીજી સીઝન માયા 2 માં ઉત્તેજિત બોલ્ડ દ્રશ્યો આપવામાં આવ્યા હતા. પ્રિયલ ગૌર અને લીના જુમાનીએ આ સિરીઝમાં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી. બંને વચ્ચે લેસ્બિયન સંબંધ હતો. તેમના સંબંધો કેવી રીતે અલગ હતા અને બંનેએ સમાજની સામે તેમના સંબંધોને કેવી રીતે સ્વીકાર્યા તે બતાવવામાં આવ્યું હતું. નિર્માતાઓએ સંબંધના બહાને લેસ્બિયન રોમાંસ બતાવ્યો.

5/5
image

ઓલ્ટ બાલાજીની ખૂબ જ બોલ્ડ વેબસિરીઝ બેકાબૂ 2 માં પોલોમી દાસ અને શુભા રાજપૂતે લેસ્ટિયનની ભૂમિકા ભજવી હતી અને એકબીજાને ખૂબ જ ચુંબન કર્યા હતા. આ સીરિઝની ક્લિક્સ ખૂબ જ વાયરલ થઈ હતી.