PHOTOS : જ્યારે જાહેરમાં સુઈ ગઈ પરિણીતી ચોપડા !

હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપડા બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલની બાયોપિકની તૈયારીમાં લાગેલી છે. હાલમાં પરિણીતી આ રોલની તૈયારી કરવા માટે ગેમ પ્રેકટિસ કરી રહી હતી. આ ગેમની તૈયારી કરતા સાઇના એટલી થાકી ગઈ ગઈ હતી કે જાહેરમાં જ સુઈ ગઈ હતી. 

1/5
image

પરિણીતીએ હજી સાઇના ફિલ્મનું શૂટિંગ શરૂ નથી કર્યું. તે આ રોલ માટે બેડમિન્ટન રમવાનું શીખી રહી છે. 

2/5
image

આ ફિલ્મ માટે પરિણીતીએ બિલકુલ સાઇના નેહવાલ જેવો લુક ધારણ કર્યો છે. 

3/5
image

આ ફિલ્મ માટે પ્રેકટિસ કરતી વખતે પરિણીતી એટલી થાકી ગઈ હતી કે બેડમિન્ટન કોર્ટ પર જ સુઈ ગઈ હતી. 

4/5
image

આ ફિલ્મ માટે પહેલાં શ્રદ્ધા કપૂરને સાઇન કરવામાં આવી હતી. જોકે શ્રદ્ધાએ આ ફિલ્મ છોડી દેતા તેની જગ્યાએ પરિણીતીને સાઇન કરવામાં આવી છે. 

5/5
image

આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબર મહિનાથી શરૂ કરવામાં આવશે.