Tiger Shroff ની બહેન Krishna Shroffના આ બોલ્ડ PHOTOS જોઇ ફેન્સ થયા

બોલીવુડના જાણિતા એક્ટર જેકી શ્રોફ  (Jackie Shroff) ની પુત્રી અને એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ ભલે બોલીવુડમાં એન્ટ્રી કરી નથી. પરંતુ તેમની ફેન્સ ફોલોઇંગ પોતાના સ્ટાર ભાઇથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેમની બોલ્ડનેસ ઘણા બોલીવુડ એક્ટ્રેસ માટે માત આપતી જોવા મળી રહી છે. હવે ફરી એકવાર કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નું નવું ફોટોશૂટ સામે આવ્યું છે જે જોરદાર વાયરલ થઇ રહ્યું છે. જુઓ Photos...

નવી દિલ્હી: બોલીવુડના જાણિતા એક્ટર જેકી શ્રોફ  (Jackie Shroff) ની પુત્રી અને એક્શન સ્ટાર ટાઇગર શ્રોફ (Tiger Shroff) ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)એ ભલે બોલીવુડમાં એન્ટ્રી કરી નથી. પરંતુ તેમની ફેન્સ ફોલોઇંગ પોતાના સ્ટાર ભાઇથી ઓછી નથી. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેમની બોલ્ડનેસ ઘણા બોલીવુડ એક્ટ્રેસ માટે માત આપતી જોવા મળી રહી છે. હવે ફરી એકવાર કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નું નવું ફોટોશૂટ સામે આવ્યું છે જે જોરદાર વાયરલ થઇ રહ્યું છે. જુઓ Photos...

PHOTOS: એકદમ બોલ્ડ, સીન દમદાર સ્ટોરીનું પેકેજ છે એકતા કપૂરની વેબસીરીઝ Purushapura

1/15
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)ની તસવીરો ફેન્સને ખૂબ ગમી રહી છે.

2/15
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) હાલ દુબઇમાં છે.

3/15
image

આ જાણકારી તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. 

4/15
image

તસવીરોમાં તે મિરર ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. 

5/15
image

હવે કૃષ્ણા શ્રોફ (Krishna Shroff)નો આ અંદાજ તેમના ફેન્સનું દિલ ચોરી રહ્યો છે. 

6/15
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના ફોટોઝથી ચર્ચામાં રહે છે. 

7/15
image

આ તસવીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતના ભાઇ ટાઇગર શ્રોફ સાથે જોવા મળી રહી છે. 

8/15
image

આ તસવીરોમાં કૃષ્ણાના આ પોઝની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

9/15
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) મોટાભાગે પોતાના ફોટો અને વીડિયો શેર કરી ફેન્સ સાથ જોડાયેલી રહે છે. 

10/15
image

આ ઉપરાંત તેમણે તાજેતરમાં બ્લેક ડ્રેસમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. 

11/15
image

તસવીરોમાં તે ખૂબ સુંદર લાગી રહી છે.

12/15
image

આ તાજા તસ્વીરોમાં કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) બેબી પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે.

13/15
image

આ તસવીરોમાં કૃષ્ણાના આ પોઝની ખૂબ પ્રશંસા થઇ રહી છે. 

14/15
image

તાજેતરમાં જ કૃષ્ણાએ પિંક બિકિનીમાં વીડિયો શેર કર્યો હતો. 

15/15
image

કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) પોતાના ટેટૂના કારણે ખૂબ પસંદ કરવામાં આવે છે. તમામ ફોટો સાભાર:  Instagram@KrishnaShroff