કિયારા થઈ ગુલાબી-ગુલાબી, ચાહકો થઈ ગયા ફિદા-ફિદા

1/7
image

કિયારા તેની લેટેસ્ટ તસવીરમાં સુપરકુલ લાગી રહી છે અને તેનો અંદાજ લોકોને પસંદ પડી રહ્યો છે.

2/7
image

આ તસવીરમાં કિયારા ગુલાબી રંગના પ્રિન્ટેડ શરારા સૂટમાં ક્લિક થઈ છે.

3/7
image

તેનો આ ટ્રેડિશનલ લુક ચાહકોને બહુ પસંદ પડી રહ્યો છે. 

4/7
image

કબીર સિંહ ફિલ્મમાં પ્રીતિએ ભજવેલું કિયારાનું પાત્ર લોકોને બહુ પસંદ પડી રહ્યું છે. 

5/7
image

કિયારા અડવાણી અને શાહિદ કપૂરની જોડીએ ધમાલ મચાવી છે. આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. 

6/7
image

કિયારા બહુ જલ્દી ઐતિહાસિક ફિલ્મ શમશેરામાં જોવા મળશે. 

7/7
image

પોતાની છેલ્લી ફિલ્મ ‘કેસરી’ થી ધમાકેદાર કમાઈ કરનાર અક્ષય કુમારે તામિલ લોકપ્રિય ફિલ્મ ‘કંચના’ની હિંદી રિમેકનું શુટિંગ ચાલુ કરી દીધું છે. ફિલ્મમાં અક્ષયની સાથે કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. આ વાતની જાણકારી અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.