કારોનું ભવિષ્ય બતાવે છે Kia નો આ શાનદાર કોન્સેપ્ટ, Photos છે દમદાર

2021 લોસ એંજિલસ ઓટો શો ચાલુ છે અને દુનિયાભરના વાહન નિર્માતા અહીં પોતાનો કારો અને ભવિષ્યમાં કારોના કોન્સેપ્ટ રજૂ કરી રહ્યા છે. આ વખતે LA ઓટો શોમાં ઇલેક્ટ્રિક કાર અને કોન્સેપ્ટની બોલબાલા છે અને અહીં કિઆ (Kia) એ એક શાનદાર કોન્સેપ્ટ EV9 રજૂ કર્યો છે. ત્રણ રોવાળી આ ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ યૂટિલિટી વાહનનું ઉત્પાદન 2024 માં શરૂ થઇ શકે છે અને આ કોન્સેપ્ટ જોવામાં શાનદાર છે. તો અમે કિઆ EV9 ના કેટલા ફોટોજ તમને બતાવી રહ્યા છીએ જેને જોઇને તમે કારોનો આવનાર સમયનો અંદાજ લગાવી શકો છો. 

કોન્સ્પેટ EV9 રજૂ

1/10
image

ટેસ્લાની ઇલેક્ટ્રિક કારોને ટક્કર આપવા આવી રહી છે કિઆની EV9

EV9 નું એક્સટીરિયર

2/10
image

જોવામાં એકદમ આધુનિક છે કિઆ EV9 નું એક્સટીરિયર

દમદાર પાછળનો ભાગ

3/10
image

પાછળનો ભાગ દમદાર, તામજામ વિના પરંતુ દેખાવમાં સારો

અલગ પ્રકારના એલોય વ્હીલ્સ

4/10
image

સાઇડ પ્રોફાઇલ પણ તગડો, અલગ પ્રકારના એલોય વ્હીલ્સ

હવાઇ જહાજ જેવું કોકપિટ

5/10
image

કેબિનને જોઇને તમને યાદ આવી શકે છે કે હવાઇ જહાજનું કોકપિટ

તમામ જગ્યાએ LED લાઇટ્સ

6/10
image

તમામ જગ્યાએ LED લાઇટ્સ મળે છે જે તેના લુકને વધુ સારો બનાવે છે. 

ટેલલાઇટ્સનો અલગ જ અંદાજ

7/10
image

LED ટેલલાઇટ્સનો અલગ જ અંદાજ છે જે છત સુધી જાય છે

કેબિન એકદમ આધુનિક

8/10
image

કિઆએ EV9 કોન્સેપ્ટના કેબિને એકદમ આધુનિક બનાવી છે જે પોતાનામાં અનોખો છે

સારી ટચસ્ક્રીન સિસ્ટમ

9/10
image

સારી દેખાતા સ્ટીયરિંગ વ્હીલ અને મોટા આકારના ટચસ્ક્રીન સિસ્ટમ

સાફ સુથરી બેઠક

10/10
image

નવી કારની બેઠક વ્યવસ્થા પણ સાફ સુથરી અને બિલકુલ અલગ પ્રકારની છે