માત્ર કેમેરા પર જ નહી રિયલ લાઇફમાં પણ ખૂબ બોલ્ડ છે 'કવિતા ભાભી', આપ્યા એવા પોઝ રાતો-રાત મળી ફેમ

નવી દિલ્હી: ઘણી વેબ સિરીઝને હિટ બનાવવા માટે તેમાં બોલ્ડનેસનો તડકો લગાવવામાં આવ્યો. તો ઘણી વેબ સિરીઝ એવી  છે જેની સ્ટોરી લાઇન બોલ્ડ કોન્ટેસ્ટ પર આધારિત છે. આમાંની એક વેબ સિરીઝનું નામ 'કવિતા ભાભી' (Kavita Bhabhi) છે. આ વેબ સિરીઝની અત્યાર સુધી ઘણી સીઝન આવી ચુકી છે અને તમામ હિટ રહી છે. આ વેબ સિરીઝમાં કવિતા ભાભીનું પાત્ર ભજવનાર કવિતા રાધેશ્યામ વિશે જાણીએ. કવિતા અસલી જીંદગીમાં એટલી જ બોલ્ડ છે જેટલી તમે તેને વેબ સિરીઝમાં જોઈ હશે.

કવિતા ભાભીના પાત્રથી મળી ફેમ

1/5
image

'કવિતા ભાભી' નામની વેબ સિરીઝમાં કવિતા ભાભીનું પાત્ર કવિતા રાધેશ્યામે ભજવ્યું છે.

ઘણા બોલ્ડ સીન્સ આપ્યા

2/5
image

આ વેબ સિરીઝમાં કવિતાએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે.

તોડી તમામ હદો

3/5
image

કવિતા અસલી જીંદગીમાં પણ ખૂબ બોલ્ડ છે જેનો અંદાજો તમે તેના ફોટા પરથી લગાવી શકો છો.

બોલ્ડ ફોટાથી ભરેલું છે સોશિયલ મીડિયા

4/5
image

કવિતા રાધેશ્યામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમની બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે. 

બોલ્ડનેસનો લગાવ્યો તડકો

5/5
image

'કવિતા ભાભી' સુપરબોલ્ડ વેબ સીરીઝમાં સામેલ છે.