Katrina Kaif એ શેર કર્યા હોટ અદાઓ સાથે PHOTOS, જોઈને થઈ જશો ફિદા

બોલીવુડની સુંદર એક્ટ્રેસ કેટરીના કેફે (Katrina Kaif) કેટલીક તાજેતરમાં તસવીરો શેર કરી છે. જેમાં તે ઘણી એનર્જેટિક અંદાજમાં જોવા મળી રહી છે. કેટરીના કેફના (Katrina Kaif) ફેન્સ માટે આ ફોટો કોઈ સરપ્રાઇઝથી ઓછા નથી. તેથી તેનો આ નવા લૂક ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ તેની આ તસવીરો...

કેટરીનાની અદાઓ પર ફિદા ફેન્સ

1/6
image

કેટરીના કેફે (Katrina Kaif) ખુલાસો કર્યો છે કે, તે કેવી રીતે પોતાનું જીવન જીવવા માંગે છે. અભિનેત્રીનું કહેવું છે કે, તે પોતાના સંઘર્ષોને શેર કરવા માંગે છે. તેથી જ્યારે અન્યના સંઘર્ષો વિશે જાણશે ત્યારે તે પોતાને એકલી અનુભવે કરશે નહીં.

હવામાં માર્યો કૂદકો

2/6
image

કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પર બે તસવીરો શેર કરી છે. જેમાં તેને એક સારા આઉટફિટમાં હવામાં કૂદકો મારતા જોવામાં આવી રહી છે.

કેપ્શનમાં લખી દિલની વાત

3/6
image

શેર તસવીરના કેપ્શનમાં કેટરીના કેફે (Katrina Kaif) લખ્યું, 'મારો વારસો કે હું કેવી રીતે પ્રયત્ન કરી મારું જીવન જીવવા માંગુ છું. ડરનો સામનો કરવાની હિંમત. કલાકાર તરીકે સમાજમાં ફાળો. અને હું મારી જાતને રોજ પૂછું છું 'હાઉ કેન આઇ ગો બેક'. એક સુંદર બ્રાન્ડ બનાવો, જે તમામ મહિલાઓ સાથે ઉજવણી કરે છે અને ગુંજે છે. મારા સંઘર્ષો શેર કર્યા, તેથી જ્યારે તેઓ અન્યના સંઘર્ષો વિશે જાણશે ત્યારે તે પોતાને એકલી અનુભવે કરશે નહીં.

ભૂત પોલીસમાં આવશે નજર

4/6
image

અભિનેત્રીએ હાલમાં જ હોરર કોમેડી ફોન ભૂતનું શૂટિંગ શરૂ કર્યું હતું. ગુરમીત સિંહ દ્વારા નિર્દેશિત, ફિલ્મના સાથી કલાકાર સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર છે.

રોહિત શેટ્ટીની ફિલ્મની જુએ છે રાહ

5/6
image

તે હવે પછી રોહિત શેટ્ટીની પોલીસ એક્શન ડ્રામા ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળશે.

ફરી કરશે અક્ષય સાથે રોમાન્સ

6/6
image

આ ફિલ્મમાં લીડ રોલમાં અક્ષય કુમાર છે. જે એક પોલીસ અધિકારીના રોલમાં જોવા મળશે.