Bollywood Actress: ફેમસ બનતાં પહેલાં આ હિરોઈનોએ B-Grade ફિલ્મોમાં કર્યું કામ, ઓનસ્ક્રીન આપ્યા હતા ઘણા ઈન્ટિમેટ સીન્સ

Bollywood Actress Worked in B-Grade Films: બોલિવૂડની ઘણી અભિનેત્રીઓ ઓનસ્ક્રીન બોલ્ડ અને ઈન્ટિમેટ સીન કરતી જોવા મળે છે. પરંતુ આજે અમે એવી અભિનેત્રીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે પોતાના કરિયરના શરૂઆતના ભાગમાં બી-ગ્રેડ ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાની કારકિર્દીને વેગ આપ્યો. આવો જાણીએ કઈ કઈ અભિનેત્રીઓએ બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે.

કેટરિના કૈફ :

1/5
image

બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફે વર્ષ 2000માં પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. કેટરિના કૈફે બૂમ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, આ ફિલ્મમાં અભિનેત્રીએ ઓનસ્ક્રીન જોરદાર ઇન્ટિમેટ સીન્સ આપ્યા હતા.

અર્ચના પુરણ સિંહઃ

2/5
image

બોલિવૂડ એક્ટ્રેસ અર્ચના પુરણ સિંહે કરિયરના શરૂઆતના ભાગમાં ફિલ્મ 'રાત કે ગુનાહ' કરી હતી. આ ફિલ્મમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. અર્ચનાની આ ફિલ્મ વર્ષ 1994માં રિલીઝ થઈ હતી.

નેહા ધૂપિયાઃ

3/5
image

અભિનેત્રી નેહા ધૂપિયાએ પણ બી-ગ્રેડ ફિલ્મોમાં કામ કર્યું છે. નેહા ધૂપિયાએ શીશા ફિલ્મમાં ઘણા બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ કર્યા હતા.

રેખાઃ

4/5
image

બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી રેખાએ પણ બોલ્ડ સીન્સથી ગભરાટ સર્જ્યો છે. રેખાએ ફિલ્મ 'પ્રાણ જાયે પર વચન ના જાયે'માં અર્ધ-નગ્ન થઈને પડદા પર પોતાનો જલવો દેખાડ્યો હતો.

પાયલ રોહતગીઃ

5/5
image

એક્ટ્રેસ પાયલ રોહતગી પણ એક સમયે ખૂબ જ બોલ્ડ સીન્સ આપી ચૂકી છે. પાયલે તૌબા તૌબા ફિલ્મમાં બિકીનીમાં ઈન્ટીમેટ સીન શૂટ કર્યા હતા.