'કસૌટી જીંદગી કી 2'ની કોમોલિકાએ છુટકૂ મહેમાનનું કર્યું સ્વાગત- SEE PHOTOS

'કસૌટી જીંદગી કી 2'ની કોમોલિકા આમના શરીફ  (Aamna Sharif)ના ઘરે નાના મહેમાનની એન્ટ્રી થઇ છે, તેની ખુશ સમાઇ રહી નથી.

નવી દિલ્હી: 'કસૌટી જીંદગી કી 2'ની કોમોલિકા આમના શરીફ  (Aamna Sharif) સ્ક્રીન પર ભલે ખૂબ ખતરનાક રોલ ભજવી રહી હોય, પરંતુ તે રિયલ લાઇફમાં ખૂબ ક્યૂટ છે. આમના એક પેટ લવર તરીકે પણ ઓળખાય છે. ઘણીવાર તેની સોશિયલ મીડિયા વોલ પર તેના પેટ્સની સાથે ફોટા સામે આવતા રહે છે. હવે આમના શરીફના ઘરે વધુ એક નાનો મહેમાન આવ્યો છે. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પર શેર કરી છે. તસવીરો જોઇને એવું લાગી રહ્યું છે કે પોતાના આ છુટકૂ મહેમાનનું સ્વાગત કરવા આમના ખુશીથી ફૂલી સમાઇ રહી નથી. આમનાની આ લેટેસ્ટ તસવીરો...

1/11
image

2/11
image

3/11
image

4/11
image

5/11
image

6/11
image

7/11
image

8/11
image

9/11
image

10/11
image

11/11
image