Kangana Ranaut એ ફરી યાદ અપાવી દીધા જૂના દિવસો, બિકિનીમાં શેર કર્યા PHOTO

એકસમયે બોલ્ડ લુક માટે જાણિતી કંગના રનૌત (Kangana Ranaut)એ ફરી એકવાર પોતાના જૂના દિવસોની યાદ અપાવી દીધી છે. કંગના રનૌત (Kangana Ranaut)એ પોતાની મેક્સિકો ટ્રિપ પરથી એક થ્રોબેક ફોટો શેર કર્યો છે. 

નવી દિલ્હી: બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. અવાર નવાર તે કોઇને કોઇ મુદ્દે લઇને ચર્ચામાં રહે છે. તે મોટાભાગે પોતાના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પોસ્ટ કરતી હતી. હવે કંગના રનૌત (Kangana Ranaut)એ પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે એકદમ હોટ અંદાજમાં જોવા મળી રહી છે. તેમનો આ ફોટાને ખૂબ લાઇક અને શેર કરવામાં આવી રહ્યો છે. 

Sunny Leone એ શેર કર્યા હોટ PHOTOS, હવે ફેન્સ કરી રહ્યાં છે આવી ડિમાન્ડ

કંગનાનો બીચ લુક

1/7
image

કંગના રનૌત (Kangana Ranaut) ફોટોમાં બીચ પર બેસેલી જોવા મળી રહી છે. તેમણે રેડ બિકિની પહેરી છે. તે કેમેરા તરફ પોતાની બેક કરીને બેસેલી જોવા મળી રહી છે. 

'સ્પિલ્ટ્સવિલા' ફેમ Nalini Negi બેડરૂમમાંથી શેર કર્યા બોલ્ડ PHOTOS

રેડ બિકિનીમાં કંગનાએ પાથર્યા જલવા

2/7
image

કંગના રનૌત (Kangana Ranaut)ની આ તસવીર પર ફેન્સના ખૂબ રિએક્શન આવી રહ્યા છે. કંગનાએ પોતાની આ બોલ્ડ ફોટોને ઇંસ્ટાગ્રામ પર અને ટ્વિટર પર શેર કરી છે. 

અપનાવો આ ઉપાય: તમારી રાત બની જશે વધુ રંગીન

કંગનાની મેક્સિકો ટ્રિપ

3/7
image

કંગના રનૌત (Kangana Ranaut)એ ફોટો શેર કરતાં લખ્યું 'ગુડ મોર્નિંગ દોસ્તો. હું મારી જીંદગીમાં જે સૌથી એક્સાઇટેડ જગ્યા પર ગઇ છું, તે મેક્સિકો છે. સુંદર, પરંતુ એક અપ્રત્યાશિત જગ્યા. મેક્સિકોના નાનકડા આઇલેન્ડ ટુલુમથી એક તસવીર. 

આ TV Acctress એક્ટ્રેસ કર્યો મોટો ખુલાસો, કહ્યું- ફિલ્મમેકર સાથે સુવા માટે કહેવામાં આવ્યું હતું

2021માં કંગના શિવભક્ત

4/7
image

આ પહેલાં કંગના (Kangana Ranaut)એ ટ્વિટર પર પોતાનું ન્યૂ ઇયર પ્લાન જણાવ્યું હતું. તેમણે માતાની સાથે પોતાની એક ફોટો પોસ્ટ કરી કહ્યું હતું કે આગામી વર્ષમાં કેદારનાથ જવા માંગુ છું, જેથી તે આઠેય જ્યોતિર્લિંગના દર્શન કરી શકે. 

'કેલેન્ડર ગર્લ' Ruhi Singh ની આ બિકિની Photos જોઇ નજર નહી હટાવી શકો તમે

2021માં કંગનાનો ટ્રાવેલ પ્લાન

5/7
image

આ સાથે જ  (Kangana Ranaut)એ પુરી જગન્નાથ જવાની ઇચ્છા પણ જાહેર કરી હતી. તેથી ખબર પડે છે કે તે આ વર્ષે દેશમાં તીર્થસ્થળોની યાત્રા કરશે. 

પીળા રંગની બિકિનીમાં Mandira Bedi એ પાથર્યો જાદૂ, SEE PHOTOS

પહેલાં ખૂબ દેખાતો હતો કંગનાનો બોલ્ડ લુક

6/7
image

કંગના એ પહેલાં ખૂબ બોલ્ડ લુકમાં જોવા મળતી હતી, પરંતુ આજકાલ તેમનો લુક ખૂબ ચેંજ થયો છે અને તેમનું ધ્યાન આદ્યાત્મા તરફ કેંદ્રીત થયું છે. 

Anita Hassanandani માટે Ekta Kapoorએ રાખી બેબી શોવર પાર્ટી, સોશિયલ મીડિયા પર છવાયા Photos

આ ફિલ્મોમાં જોવા મળશે કંગના

7/7
image

કંગના (Kangana Ranaut)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ગત વખતે ફિલ્મ પંગામાં જોવા મળી હતી. હવે કંગનાની વધુ બે ફિલ્મો આવવાની છે. તેમાં 'થલૈવી' અને 'તેજસ' સામેલ છે.  

Kareena-Anushka ની માફક આ હીરોઇનોએ પણ કર્યું બેબી બંપ ફ્લોન્ટ, ઇન્ટરનેટ પર ચર્ચામાં રહ્યા આ PHOTOS