પ્રેગનન્સીમાં હિરોઇને કરાવ્યું સુપરહોટ ફોટોશૂટ, જુઓ PICS

બોલિવૂડ એક્ટ્રેસ કલ્કિ કોચલીન ટૂંક સમયમાં પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે. કલ્કિ આજકાલ પોતાના બેબી બંપ અને પ્રેગનેન્સીને ખૂબ જ એન્જોય કરી રહી રહી છે. તેવામાં તેણે તાજેતરમાં જ એક લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો હાલમાં ઇન્ટરનેટ પર વાઇરલ બની છે. 

1/5
image

કલ્કિએ જણાવ્યું છે કે તે ગર્ભવતી છે બૉયફ્રેન્ડ ગાય હર્ષબર્ગ સાથે અને તે થોડાંક જ સમયમાં તેના પહેલા સંતાનને જન્મ આપશે. 2019ના મધ્યમાં કલ્કિ કોચલીને લગભગ ઇઝરાઇલ પેઇનિસ્ટ અને સંગીત શિક્ષક ગાય હર્ષબગ્રને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.

2/5
image

કલ્કિ બાળકના જન્મ માટે ગોવા જવાનું પણ પ્લાન કરી રહી છે. અને તૈયારી કરી રહી છે કે તેને નેચરલ વૉટર બર્થ મળે તે માટે તેણે લોકલ નેચરાલિસ્ટ બર્થ સેન્ટરમાં જન્મ આપશે. 

3/5
image

કલ્કિ કોચલીને પોતાનો બોલીવુડ ડેબ્યૂ 2009માં ડેવ ડી સાથે કર્યું હતું, જેનું દિગ્દર્શન અનુરાગ કશ્યપે કર્યું હતું. કલ્કિએ આ ફિલ્મમાં ચંદ્રમુખીનું પાત્ર ભજવ્યું હતું. 

4/5
image

કલ્કિની પ્રેગનેન્સીને આઠ મહિના થઇ ગયાં છે. તેવામાં તેનું વજન 11 કિલો વધી ગયું છે. એકાદ મહિનામાં તે પોતાના પ્રથમ બાળકને જન્મ આપશે.

5/5
image

અંગત જીવન વિશે વાત કરીએ તો કલ્કિએ અનુરાગ કશ્યપ સાથે એપ્રિલ 2011માં લગ્ન કર્યા હતા. તેઓ 2013 સુધીમાં બન્નેએ પોતાના રસ્તા જુદા કર્યા અને 2015માં ડિવોર્સ લઈ લીધા. તમામ તસવીર સાભાર : INSTAGRAM@Kalkikoechlin