બોલ્ડ લુકમાં કાઉન્ટર પર ઉભીને પોપકોર્ન વેચવા લાગી અભિનેત્રી Janhvi Kapoor

1/5
image

પોતાની આવનારી ફિલ્મ પ્રમોટ કરવા માટે જાહ્નવી કપૂર દિલ્હી પહોંચી અને ત્યાં એક સિનેમા હોલમાં પોપકોર્ટન વેંચ્યા હતા. 

 

 

2/5
image

આ ફોટોમાં જોઈ શકાય છે કે જાહ્નવી ગ્લવ્સ પરેહી રહી છે, જેથી તે ત્યાં પોપકોર્ન બનાવી શકે અને ઉભેલા લોકોને આપી શકે.

 

 

3/5
image

જાહ્નવીએ સાડી પહેરી છે, જેમાં તેણે એક ડીપ નેક બ્લાઉઝની સાથે પેયર કરી છે. આ ફોટોમાં જાહ્નવીની સુંદર ઇયરરિંગ્સ પણ જોવા મળી રહી છે. 

 

 

4/5
image

જાહ્નવી કપૂર આ ફોટોમાં પોપકોર્ન બનાવી રહી છે અને તેની મદદ કરવા માટે ત્યાંનો સ્ટાફ પણ ઉભો છે. હવે આ પોપકોર્ન જાહ્નવી કાઉન્ટર પર રાહ જોઈ રહેલા લોકોને આપી દેશે. 

 

 

5/5
image

આ ફોટો સિરીઝના છેલ્લા ફોટોમાં કહી શકાય કે જાહ્નવીએ પોપકોર્ન તૈયાર કર્યા બાદ તેને ટબમાં ભર્યા છે અને હવે તે સર્વ કરવા માટે રેડી છે.