Jacqueline Fernandez એ લાલ ટુવાલમાં આપ્યો બોલ્ડ પોઝ, Photos એ લગાવી આગ

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) તેની સુંદરતા અને સ્ટાઇલને કારણે લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેણે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને હંગામો મચાવ્યો છે. તેણે થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે લાલ રંગના ટુવાલમાં લપેટાયેલી જોવા મળી રહી છે. જુઓ આ PHOTOS...

બે તસવીરો કરી શેર

1/6
image

જેકલીન ફર્નાન્ડીઝે (Jacqueline Fernandez) બે તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

લાલ ટુવાલમાં જેક્લીન

2/6
image

આ તસવીરોમાં જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) લાલ રંગના ટુવાલમાં લપેટાયેલી જોવા મળી રહી છે.

બંને પોઝે લગાવી આગ

3/6
image

પહેલી તસવીરમાં જેકલીન ફર્નાન્ડીઝે (Jacqueline Fernandez) સાઇડ પોઝ આપ્યો છે, જ્યારે બીજીમાં તે તેની સુંદર પીઠ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

પહેલે પણ કરી ચૂકી છે બોલ્ડ શૂટ

4/6
image

આ પહેલીવાર નથી જ્યારે જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) કોઈ ટોપલેસ તસવીર શેર કરી છે, આ પહેલા પણ તેણીએ ઘણી વખત તેના બોલ્ડ ફોટોશૂટથી હંગામો મચાવ્યો છે.

ફેન્સને પસંદ આવ્યા ફોટોઝ

5/6
image

આ તસવીર જોઈને જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી.

આ ફિલ્મોમાં જોવા મળશે

6/6
image

અક્ષય કુમાર સ્ટારર 'બચ્ચન પાંડે' સિવાય, જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) ટૂંક સમયમાં સલમાન ખાન સ્ટારર 'કિક 2', હોરર કોમેડી 'ભૂત પોલીસ' અને 'સર્કસ'માં જોવા મળશે.