પોતાની ઉંમરથી 17 વર્ષ નાના એક્ટર સાથે જેકી શ્રોફની પત્નીનું હતું અફેર, જાણો સમગ્ર કિસ્સો

જેકી શ્રોફ (Jackie shroff) ની પત્ની આયશા શ્રોફ ખૂબ જ સુંદર છે. 

નવી દિલ્હી: જેકી શ્રોફ (Jackie shroff) ની પત્ની આયશા શ્રોફ ખૂબ જ સુંદર છે. ભલે તે ફિલ્મી દુનિયાથી ખૂબ દુર છે, પરંતુ મોડલિંગની દુનિયામાં તે એક જાણીતો ચહેરો રહી છે. આયશા શ્રોફ ફિલ 'સ્ટાઇલ'ના એક્ટર સાહિલ ખાન સાથે અફેરને લઇને ચર્ચામાં રહી હતી. એક્ટર સાહિલ ખાના તેમના કરતાં 17 વર્ષ નાના છે અને તેમનું નામ આયશા શ્રોફ સાથે જોડાયેલું હતું. તસવીરો દ્વારા જાણો શું હતો સમગ્ર મામલો. 

સાહિલ અને આયશાએ 2009માં એક ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી

1/5
image

રિપોર્ટ અનુસાર સાહિલ અને આયશાએ 2009માં એક ફિલ્મ પ્રોડક્શન કંપની શરૂ કરી હતી. આ દરમિયાન બંનેની મિત્રતા અને પછી અફેરના સમાચાર સામે આવવા લાગ્યા. 

આર્થિક લેણદેણને લઇને હતો વિવાદ

2/5
image

જ્યારે સાહિલ અને આયશામાં આર્થિઅક લેણદેણને લઇને વિવાદ સામે આવ્યો, ત્યારે બંનેએ એકબીજા પર આરોપ લગાવ્યા હતા. 

આયશાએ સાહિલ પર લગાવ્યો હતો આરોપ

3/5
image

આયશાનો આરોપ હતો કે તેમણે સાહિલ સાથે મળીને પ્રોડક્શન હાઉસ 'કર્મા પ્રોડક્શન' અને સાઇબર સિક્યોરિટી ફર્મ ખોલી હતી, પરંતુ સાહિલ ઇન્વેસ્ટમેન્ટની બધી કમાણી હડપી ગયો હતો. 

જેકી શ્રોફને ઉકેલવો પડ્યો મામલો

4/5
image

આયશા અને સાહિલનો મામલો વધતો જતા જોઇ જેકી શ્રોફને વચ્ચે આવવું પડ્યું હતું.   

જેકીએ સાહિલને સમજાવ્યો હતો

5/5
image

એટલું જ નહી સમાચારોનું માનીએ તો જેકીએ સાહિલને સમજાવ્યો હતો અને તેમને પોતાનું મોઢું બંધ રાખવા માટે પૈસા પણ આવ્યા હતા.