Aamir Khanની લાડલી દીકરી Ira Khanને પહેરી સાવકી માતાએ આપેલી સાડી, જુઓ Pics

ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તમને ઈરા ખાનની એકથી એક ચઢિયાતા ફોટોઝ અને વીડિયો જોવા મળી જશે.

નવી દિલ્હી: આમિર ખાનની દીકરી ઈરા ખાન તેના ફોટો અને વીડિયોના કારણે લાઇમલાઇટમાં રહે છે. ઈરા ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સાડીમાં કેટલાક ફોટો શેર કર્યા છે, જેમાં તેનો ટ્રેડિશનલ અવતાર જોવા મળી રહ્યો છે. ઈરા ખાન હમેશાં જ મોર્ડન લુકમાં જોવા મળે છે, પરંતુ સાડીમાં તેનો આ લુક ઘણો અલગ જોવા મળી રહ્યો છે.

ઈરા ખાનનો સાડીમાં ટ્રેડિશનલ લુક

1/6
image

ઓરેન્જ સાડીમાં ઈરા ખાનનો ટ્રેડિશનલ લુક દરેકના દિલ જીતી રહ્યો છે. આમિર ખાનની લાડલી દીકરી આ પ્રકારના અવતારમાં ખુબજ ઓછી જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ

2/6
image

ઈરા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તમને ઈરા ખાનની એકથી એક ચઢિયાતા ફોટોઝ અને વીડિયો જોવા મળી જશે.

બોલ્ડ અવતારમાં શેર કરે છે ફોટો

3/6
image

ઈરા ખાનના ઈન્સ્ટાગ્રામ પર તમને તેની બોલ્ડ અવતારમાં ઘણી તસવીરો જોવા મળશે.

રેડ ગાઉનમાં ખુબજ સુંદર દેખાઈ રહી છે

4/6
image

ઈરા ખાનનો ડ્રેસિંગ સેન્સ લાજવાબ છે. રેડ ગાઉનમાં તેની આ ફોટો ખુબજ સુંદર છે.

સાવકી માતાએ આપેલી સાડીમાં જોવા મળી

5/6
image

ઈરા ખાનને આ સાડી તેની સાવકી માતા કિરણ રાવએ આપી છે. જેમકે ઈરાને એક કોમેન્ટમાં તેની કઝીને પૂછ્યું કે શું આ સાડી કિરણ આંટીએ ગિફ્ટ કરી છે.

લોકડાઉનમાં પરિવારની સાથે પસાર કરી રહી છે સમય

6/6
image

લોકડાઉનમાં ઈરા ખાન તેના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તે સંપૂર્ણ રીતે એક્ટિવ છે.