IPL 2023 Points Table: દિલ્હી-ગુજરાત મેચ બાદ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર, ઓરેન્જ અને પર્પલ કેપ લિસ્ટમાં આ ખેલાડી આગળ


IPL 2023 Points Table: આઈપીએલની રોમાન્ચ જામી ગયો છે. આજે ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે. દિલ્હી સામે જીત બાદ ગુજરાત ટાઈન્ટસની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. 
 

1/6
image

પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને ગુજરા ટાઈટન્સની ટીમ છે. ગુજરાતે બે મેચમાં બે જીત મેળવી છે. ગુજરાતના કુલ ચાર પોઈન્ટ છે. 

2/6
image

આઈપીએલ 2023ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રાજસ્થાન રોયલ્સની ટીમ છે. 

3/6
image

પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર છે. 

4/6
image

કેએલ રાહુલની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. લખનઉએ એક મેચમાં જીત મેળવી છે, જ્યારે એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

5/6
image

ચેન્નઈના સ્ટાર ઓપનર ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપ પર કબજો કરેલો છે. ગાયકવાડે અત્યાર સુધી 149 રન બનાવ્યા છે. 

 

 

6/6
image

પર્પલ કેપની વાત કરીએ તો આ લિસ્ટમાં લખનઉ સુપર જાયન્ટ્સનો માર્ક વુડ ટોપ પર છે. 2 મેચમાં તેણે આઠ વિકેટ લીધી છે.