જોઈને પરસેવો છૂટી જાય તેવી હોટ લાગે છે IPLની આ એન્કર

:કિરા નારાયણન આઈપીએલ 2020 દરમિયાન ક્રિકેટ લાઈવ શો હોસ્ટ કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેણે ‘પ્રો કબડ્ડી લીગ’માં પણ એન્કરિંગ કરી ચૂકી છે

ઝી મીડિયા/બ્યૂરો :કિરા નારાયણન આઈપીએલ 2020 દરમિયાન ક્રિકેટ લાઈવ શો હોસ્ટ કરી રહી છે. પરંતુ તમને જણાવી દઈએ કે, તેણે ‘પ્રો કબડ્ડી લીગ’માં પણ એન્કરિંગ કરી ચૂકી છે. કિરા (Kira Narayanan) એન્કર ઉપરાંત એક્ટ્રેસ પણ છે. તે મલેશિયાની રાજધાની કુઆલાલમ્પુરમાં મોટી થઈ છે. તેણે 13 વર્ષની ઉંમરમાં જ એક્ટિંગ શરૂ કરી દીધી હતા. તેણે યુનિવર્સિટી કોલેજ ઓફ લંડનતી બીએસી સાઈકોલોજિનો અભ્યાસ કર્યો છે. સાથે જ તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીથી એક્ટિંગમા ડિપ્લોમાં કર્યો હતો. તે ગ્રેટ બ્રિટન નેશનલ યૂથ થિયેટરની સદસ્ય પણ છે. વર્ષ 2018 માં કુઆલાલમ્પુરથી મુંબઈ આવી ગઈ હતી અને પ્રોફેશન કરિયરની પણ શરૂઆત કરી. તેણે પ્રો કબડ્ડી લીગમાં પણ એન્કરિંગ કરી. હાલ કિરા આઈપીએલ દરમિયાન ક્રિકેટ લાઈવ શો હોસ્ટ કરી રહી છે. આવો જોઈએ તેની સુંદર તસવીરો. 

1/7
image

2/7
image

3/7
image

4/7
image

5/7
image

6/7
image

7/7
image