International Yoga Day 2020: 18 હજાર ફૂટ ઉંચાઇ પર ITBP જવાનોએ કર્યા યોગા

આખા વિશ્વમાં International Yoga Day 2020 ઉજવવામાં આવી રહ્યો છે.

લદ્દાખ: બરફની વછે પણ યોગાનો જોશ ઓછો થયો નથી. લદ્દાખમાં 18 હજાર ફૂટ ઉંચાઇ પર ઇંડો તિબ્બત બોર્ડર પોલિસ (ITBP)ના જવાનોએ યોગા કર્યા, આજે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020 (International Yoga Day 2020) ઉજવવામાં આવી રહ્યો છે. યોગથી આપણું શરીર ફીટ અને સ્ફૂર્તિલુ રહે છે. PHOTOSમાં જુઓ ITBP જવાનો કેવી રીતે International Yoga Day ઉજવી રહ્યા છે. 
 

1/5
image

આજે આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસ 2020 (International Yoga Day 2020) ઉજવવામાં આવી રહ્યો છે. લદ્દાખમાં ઇંડો તિબ્બત બોર્ડર પોલીસ (ITBP)ના જવાનોએ કર્યા યોગા. 

2/5
image

ITBP જવાનોએ બરફ પર સૂતા-સૂતા સર્વાસન કર્યું. સર્વાસન કરવાથી માથાનો દુખાવો થતો નથી અને થાઇરોડની સમસ્યાથી છુટકારો મળી જાય છે. 

3/5
image

ITBP જવાનોએ વૃક્ષાસન યોગ પણ કર્યા. આ આસન પગ, ઘૂંટણ અને જાંઘોની માંશપેશીઓને મજબૂત કરવામાં મદદ કરે છે. 

4/5
image

લદ્દાખમાં જ્યાં સુધી જોવા મળે છે ત્યાં સુધી બરફ જ બરફ જ જોવા મળે છે, પરંતુ આવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જવાનોના યોગ કરવાનો જોશ ઓછો થયો નથી. 

5/5
image

સમુદ્ર તટથી લદ્દાખની ઉંચાઇ લગભગ 18000 ફૂટ છે. અહીં તાપમાન માઇનસ 20 માઇનસ ડિગ્રી સુધી છે. જ્યાં ITBPના જવાન યોગ કરી રહ્યા છે.