Photos: આ ગ્લેમરસ મોડલને ડેટ કરી ચૂક્યા છે રોહિત શર્મા, પહેલી જ મુલાકાતમાં કિસ કરી બેઠા

હાલ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલુ છે. બીજી ટેસ્ટનો ત્રીજો દિવસ આજે પણ વરસાદે ધોઈ નાખ્યો. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા સતત ત્રીજા દિવસે પણ રમત ધોવાઈ જતા નિરાશ તો હશે. આજે અમે તમને રોહિત શર્માના જીવનનો એક એવો પહેલું જણાવીશું. કેપ્ટન રોહિત શર્માએ 15 ડિસેમ્બરે 2015ના રોજ તેમની મેનેજર રહી ચૂકેલી રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ તે પહેલા તેમની લવ લાઈફમાં મોટો  ભૂકંપ આવી ચૂક્યો હતો. 
 

રિતિકા પહેલા આ મોડલને કરી હતી ડેટ?

1/7
image

રિપોર્ટ્સ મુજબ રોહિત શર્મા ફેમસ મોડલ અને બિગ બોસ 7ની કન્ટેસ્ટન્ટ સોફિયા હયાતને ડેટ કરી ચૂક્યા છે. સોફિયા ઓનસ્ક્રીન તેમના વિશે અનેક ખુલાસા કરી ચૂકી છે. 

આ રીતે થઈ હતી મુલાકાત

2/7
image

સોફિયાએ જણાવ્યું હતું કે રોહિત સાથે તેની પહેલી મુલાકાત લંડનની ક્લબમાં થઈ હતી. જ્યાં બંને વચ્ચે વાતચીત થઈ અને બંને એક સુમસામ જગ્યાએ ગયા અને ત્યાં રોહિતે તેને કિસ કરી લીધી હતી. 

સોફિયાના ઘરે ગયા હતા રોહિત

3/7
image

સોફિયા હયાતે બિગ બોસમાં જણાવ્યું હતું કે પહેલી મુલાકાતના ચાર દિવસ બાદ જ રોહિત તેના ઘરે રહેવા માટે આવી ગયા હતા. થોડો સમય સુધી તેઓ રિલેશનશીપમાં રહ્યા પરંતુ ત્યારબાદ તે ઈન્ડિયા આવી ગઈ. 

હોટલમાં થઈ મુલાકાત

4/7
image

ભારત આવ્યા બાદ પણ સોફિયા રોહિતની મુલાકાત ચાલુ રહી અને બંને એક બીજાની કંપની એન્જોય કરતા હતા. બંને હોટલના રૂમમાં મળતા હતા.

કેમ તૂટ્યું સોફિયાનું દિલ

5/7
image

સોફિયા હયાતે જણાવ્યું હતું કે રોહિત શર્માને જ્યારે તેમના સંબંધ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે સોફિયા ફક્ત તેમની ફેન છે. તેનાથી તેમનું દિલ તૂટી ગયું અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. 

સોફિયાએ કર્યો બ્લોક

6/7
image

રોહિત શર્માના સ્ટેટમેન્ટથી સોફિયા તૂટી ગઈ અને તેણે રોહિતને ટ્વિટર (હાલ એક્સ) પર બ્લોક કરી દીધા હતા અને ક્યારેય મળી પણ જાય તો નજરઅંદાજ કરી દેતી હતી.   

હવે શું કરે છે સોફિયા

7/7
image

ગત વર્ષે સોફિયા હયાત ડિસેમ્બરમાં લગ્ન કરવા માટે દુબઈ જઈ રહી હતી ત્યારે દુબઈ એરપોર્ટ પર તેની ધરપકડ થઈ ગઈ હતી અને તેને 6 કલાકમાટે જેલમાં પણ પૂરી દેવાઈ હતી.