Kashmir માં ભારે હિમવર્ષા વચ્ચે ગર્ભવતી મહિલા માટે Indian army કેવી રીતે બની દેવદૂત, જુઓ તસવીરો

કાશ્મીર (Kashmir)માં ભીષણ હિમવર્ષા  (Snowfall)માં લોકો માટે સેના સૌથી મોટો સહારો બની છે. કોઇપણ સમસ્યા થતાં લોકો તાત્કાલિક સેના પાસે મદદ માંગે છે. એવી જ એક ઘટનામાં સેનાએ ભારે હિમવર્ષા વચ્ચે દેવદૂત બનીને ગર્ભવતી મહિલા (Kashmiri Pregnant Lady) નો જીવ બચાવી લીધો.  

શ્રીનગર: કાશ્મીર  (Kashmir) માં ભીષણ હિમવર્ષા  (Snowfall) વચ્ચે જ્યાં એક તરફ સંપર્ક તૂટી ચૂક્યો છે. તો બીજી તરફ ઇમરજન્સીની સ્થિતિમાં ફક્ત સેના (Indian Army) પર વિશ્વાસ કરી રહ્યા છે કે જો સેના સુધી સમાચાર પહોંચ્યા તો દરેક પરિસ્થિતિમાં મદદ જરૂરી છે. 

બે કિમી સુધી ઘૂંટણ સુધી બરફ ચાલ્યા જવાનો

1/6
image

બે દિવસ પહેલાં કુપવાદાના એક આંતરિયાળ ગામમાં એક ગર્ભવતી મહિલાને સેના (Indian Army)ના જવાનોએ ઘૂંટણ સુધી ઉંડા બરફમાં બે કિમી સુધી પહોંચાડી જ્યાંથી એંબુલન્સ દ્વારા મહિલાને હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી. મહિલાએ એક સ્વસ્થ્ય પુત્રને જન્મ આપ્યો.  1 રૂપિયાની પણ ખરીદી કરશો તો આપવું પડશે PAN અને આધાર, જાણો શું છે નવો નિયમ

મોડી રાત સુધી ગર્ભવતી પત્નીને શરૂ થયો દુખાવો

2/6
image

5 જાન્યુઆરીના રોજ રાત્રે 11:30 વાગે ફરકિયા ગામના મંજૂર અહમદ શેખને જ્યારે ખબર પડી કે તેમની પત્ની શબનમ બેગમને દુખાવો શરૂ થયો છે તો તેમની પાસે ફક્ત એક જ સહારો હતો અને તે હતી સેના.  મોલમાંથી ઝડપાયું કુટણખાનું, મસાજની આડમાં ગ્રાહકોની થતી હતી રાતો રંગીન

મદદ માટે નજીક સૈન્ય યૂનિટને કર્યો સંપર્ક

3/6
image

બરફથી બધા રસ્તા બંધ હતા અને ગર્ભવતી (Kashmiri Pregnant Lady)પત્નીને લઇને હોસ્પિટલ જવાનો તેમની પાસે કોઇ રસ્તો ન હતો. તેમની પાસે કરાલાપુરામાં તૈનાત સેનાની એક કંપની હેડક્વાર્ટ્સનો સંપર્ક કર્યો.  હવે ઇન્ટરનેટ વિના થશે Digital Payment! અવાજ બનશે પાસવર્ડ

જવાનો તાત્કાલિક દેવદૂત બનીને મદદ માટે પહોંચ્યા

4/6
image

સેના (Indian Army) ના જવાનો કેસની ગંભીરતાને જોતાં તાત્કાલિક મદદ કરવાનો નિર્ણય લીધો. જવાનો ઉપલબ્ધ મેડિકલ આસિસ્ટેંટ સાથે તાત્કાલિક શેખના ઘરે પહોંચ્યા અને રાત્રે જ ઘૂંટણ સુધી બરફ વચ્ચે મહિલાને ખભા પર ઉપાડીને બે કિમી દૂર રોડ સુધી પહોંચાડવાની કાર્યવાહી શરૂ કરી.  60 તોલા સોનું, ત્રણ મકાનની માલકિન 20 વર્ષથી હતી કેદ, 8 ફૂટ વધી ગયા'તા વાળ

ભારે હિમવર્ષા વચ્ચે મહિલાને હોસ્પિટલ પહોંચાડી

5/6
image

આ દરમિયાન કરાલપુરા હોસ્પિટલને સમાચાર આપવામાં આવ્યા અને તેમની એક એંબુલન્સ રસ્તા સુધી આવી ગઇ. જવાનોની મદદથી મહિલા (Kashmiri Pregnant Lady)ને સમય સર હોસ્પિટલ પહોંચાડવામાં આવી. 

પતિએ સૈન્ય યૂનિટમાં જઇને જવાનોને કરી સલામ

6/6
image

મહિલાએ એક સ્વસ્થ્ય પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મ બાદ મંજૂર અહમદ શેખ કંપની હેડક્વાર્ટરમાં મિઠાઇ વહેચવા પહોંચ્યો અને સેના (Indian Army) ને આભાર વ્યક્ત કર્યો.