IND vs AUS: આ કાંગારૂ ક્રિકેટરે પહેલી પત્નીને આપ્યો દગો, પછી મોડલ સાથે કર્યાં લગ્ન, જુઓ Photos

India vs Australia: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023માં ઓસ્ટ્રેલિયાની ટીમને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પરંતુ દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર નાથન લાયન (Nathan Lyon) એ ભારતીય બેટરોને પરેશાન કર્યાં હતા. નાથન લાયન (Nathan Lyon) ની પર્સનલ લાઇફ હંમેશાથી ચર્ચામાં રહી છે. તેણે પોતાની પહેલી પત્ની સાથે દગો કરી બીજા લગ્ન કર્યાં હતા. 
 

1/5
image

નાથન લાયનની પહેલી પત્ની મેલિસા વારિંગ સાથે થઈ હતી. મેલિસા વારિંગ સાથે તેને બે પુત્રી પણ છે. ત્યારબાદ તેણે 24 જુલાઈ 2022ના પોતાની મંગેતર એમ્મા મૈકાર્થી સાથે લગ્ન કર્યાં હતા. 

 

 

2/5
image

વર્ષ 2017માં નાથન લાયન અને એમ્મા મૈકાર્થીની એક તસવીર ખુબ વાયરલ થઈ હતી, જેમાં બંને કારની અંદર કિસ કરતા જોવા મળ્યા હતા. આ ફોટો બાદ બંનેના સંબંધો વિશે પહેલી પત્ની મેલિસા વારિંગને જાણ થઈ હતી. 

 

 

3/5
image

પ્રથમ પત્ની મેલિસા વારિંગ (Melissa Waring) એ નાથન લાયનનો ફોટો વાયરલ થયા બાદ તેના 10 વર્ષ જૂના સંબંધને સમાપ્ત કરી દીધો હતો.

 

 

4/5
image

એમ્મા મૈકાર્થી (Emma Mccarthy)મોડલ અને રિયલ સ્ટેટ એજન્ટ છે. તો નાથન (Nathan Lyon) અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે 117 ટેસ્ટ મેચ રમી ચુક્યો છે, જેમાં તેના નામે 468 વિકેટ નોંધાયેલી છે. 

5/5
image

નાથન લાયન (Nathan Lyon) અને એમ્પા મૈકાર્થી (Emma Mccarthy)સાથે વર્ષ 2021માં લગ્ન કર્યા હતા. બંને છેલ્લા 5 વર્ષથી એકબીજાની સાથે પ્રેમ સંબંધમાં હતા. લાયન ઘણી તકે એમ્પાની સાથે પોતાની રોમેન્ટિક તસવીરો શેર કરી ચુકી છે.