Income Tax બચવવાની 10 તરકીબો! આ 10 ફોટા જોઈ લેશો તો બચી જશે તમારા લાખો રૂપિયા

Saving Tips: Income Tax બચાવવા માટે તમે અપનાવી શકો છો અહીં આપવામાં આવેલાં 10 સુપર ઓપ્શન. પહેલાં ઢગલો રૂપિયા ટેક્સમાં કપાઈ જતા હશે તો આ આઈડિયા અપનાવ્યા પછી સાવ ઝીરો કરી દેશે તમારો ટેક્સ! રાહ શેની જોઈ રહ્યાં છો આ દસ સ્લાઈડ જોઈને બચાવો તમારા ઢગલો રૂપિયા. Income Tax બનાવવાનો બેસ્ટ રસ્તે છે 80C. તેમા છૂટ માત્ર દોઢ લાખ રૂપિયા સુધી છે. પરંતુ ઘણી વસ્તુ છે જેમાં રોકાણ કરવા પર નહીં કપાય ટેક્સ.

નેશનલ પેન્શન સિસ્ટમ

1/10
image

NPS જેને નેશનલ પેન્શન સ્કીમ પણ કહેવાય છે. 80C ના દોઢ લાખ ઉપરાંત તમે 80CCD (1B) માં 50 હજારની વધુ છૂટ મેળવી શકો છો.

હેલ્થ ઈશ્યોરન્સ

2/10
image

સેક્શન 80D માં હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ પર ટેક્સની છૂટ અપાઈ છે. જેમાં તમે 25 હજારથી 1 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ ક્લેમ કરી શકો છો.

એજ્યુકેશન લોન

3/10
image

એજ્યુકેશન લોનના રીપેમેન્ટ પર સેક્શન 80ઈ માં વ્યાજ પર છૂટ મળશે. વ્યાજ પર ટેક્સ છૂટ ક્લેમ કરી શકાય છે.  

હોમ લોનનું વ્યાજ

4/10
image

આમાં પ્રિન્સિપલ એમાઉન્ટ પર 80C માં દોઢ લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે. સેક્શન 24 માં વ્યાજ દર પર 2 લાખ સુધી ટેક્સ છૂટ મળશે  

પહેલીવાર ઘર ખરીદવા પર

5/10
image

સેક્સશન 80EE માં પહેલીવાર ઘર ખરીદવા પર વ્યાજ દર પર 50 લાખની પ્રોપર્ટી અને લોન 35 લાખની હોય તો 50 હજારની વઘુ ટેક્સ છૂટ મળે છે.  

HRA (80GG)

6/10
image

રેન્ટ એગ્રીમેન્ટ અને રેન્ટ રસીદ પર છૂટ મળશે. સેક્સન 80જીજીમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ પર ક્લેમ મળશે.  

સેવિંગ બેંક વ્યાજ

7/10
image

સેવિંગ બેંક અકાઉન્ટના વ્યાજ દર પર ટેક્સ છૂટ મળશે. સેક્શન 80TTA માં તમને વધુમાં વધુ 1 લાખ રૂપિયાની છૂટ મળશે.

દિવ્યાંગ મેડિકલ ખર્ચ (80DD)

8/10
image

દિવ્યાંગની દેખરેખ માટેના મેડિકલ ખર્ચ પર તમને સેક્શન 80ડીડી અનુસાર છૂટ મળે છે. જેમાં તમે વધુમાં વધુ સવા લાખ રૂપિયા સુઘી ટેક્સ બચાવી શકો છો.

વિશેષ બીમારીનો ઈલાજ

9/10
image

કેન્સર જેવી વિશેષ બીમારીના ઈલાજ માટે સેક્શન 80ડીડીબી મુજબ 40 હજાર સુધીની ટેક્સ છૂટ મળે છે. જે સીનિયર સિટિજન માટે 1 લાખ રૂપિયા સુધીની છે.

ડોનેશન

10/10
image

સેક્સન 80જી મુજબ માન્યતા પ્રાપ્ત ચેરિટેબલ ટ્રસ્ટમાં ડોનેશન આપીને પણ તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો.